CBSE
ડાઇએટોમ્સ શાના લીધે પાણી ઉપર તરે છે?
વાયુ કક્ષો
કશા
સંગ્રહિત ચરબી
વાયુ રસ્સધાનીઓ
C.
સંગ્રહિત ચરબી
સમુદ્ર તળિયે જોવા મળતા ડાયેટેમ્સના બાકી રહેતા મૃતદ્રવ્યોને .............. કહેવામાં આવે છે.
કૈસલગર
પરવાળા
Prustule
આપેલ પૈકી એક પણ નહી
પ્રોટિસ્ટને વધારે સારુ નામ ............... આપી શકાય છે.
અનુપ્રસ્થદિવાલયુક્ત
અકોષીય
કોષીય
બહુકોષીય
નીચેનામાંથી કયા સુકોષકેન્દ્રીમાં હિસ્ટોન પ્રોટીનને અભાવ હોય છે?
સ્લાઇમ મોલ્ડ
અગ્નિ લીલ
સોનેરી લીલ
યુગ્લેનોઇડસ
નીચેનામાંથી કઈ લીલ “સકસીટોકસીન” નો સ્ત્રાવ કરે છે?
Noctiluca(નોકટીલ્યુકા)
Pyrocystis(પાયરોસિસ્ટસ)
Gonyaulax(ગોન્યાલકસ)
Oscillatoria(એસિલાટોરિયા)
ડાયટોમેસિયસ જમીન બોઇલર અને સ્ટીમ પાઇપને રોધક બનાવવામાં વપરાય છે કારણ કે-
બેકટેરિયા કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે.
ડાઇએટોમયુક્ત જમીન ખૂબ જ સસ્તી છે.
બેકટેરિયા ઉષ્માની સુવાહક છે.
બેકટેરિયા ઉષ્માની ખરાબ વાહક છે.
‘કેસલગર’ એ .............છે.
યુગ્લેનોઇડમાં કેલ્શિયમ ઓક્સાલેટનો સંગ્રહ છે.
ડાઇએટોમના રંજકદ્રવ્યો છે.
ડાઇટોમનો કેલ્શિયમયુક્ત સંગ્રહ છે.
ડાઇએટોમનો સિલિકાયુક્ત સંગ્રહ છે.
નીચેનામાંથી શેમાં અમીબીય કોષોનો સમૂહ જોવા મળે છે?
ડાયફલેજેલેટસ
અકોષીય સ્લાઇમ મોલ્ડ
કોષીય સ્લાઇમ મોલ્ડ
ડાઇએટોમ્સ
ડાઇએટોમ્સ પાનીમાં કયા પ્રકારનું હલનચલન કરે છે?
ફલોટીંગ
પક્ષ્મીય
તરણ
અમીબીય
અવાજરહિત ખંડમાં બાંધાકામમાં વપરાતા પ્રોટિસ્ટ .................. છે.
ડાઇએટોમ્સ
યુગ્લેનોઇડસ
ઝુફલેજેલેટસ
ડાયેનોફલેજેલેટ