CBSE
મનુષ્યમાં સામાન્ય રીબેકટેરિયા જોવા મળતો ફુગથી થતો રોગ ......... છે.
રીંગકૃમિ
કોલેરા
પ્લેગ
ટાઇફોઇડ
ફુગીય કવકતંતુ યજમાન કોષની સખત કોષદિવાલમાં શેની મદદથી પ્રવેશે છે?
તિક્ષ્ણ અણીભાગ
શર્કરા
ઉત્સેચકો
હોર્મોન્સ
C.
ઉત્સેચકો
નીચેનામાંથી કયુ એક ડાયેનોફલેજેલેટ રાત્રીપ્રકાશ તરીકે ઓળખાય છે?
Navicula (નેવીક્યુલા)
Gymnodinium (જીમ્નોડિનિયમ)
Ceratinum (કેરાટીયમ)
Noctiluca (નોકટેીલ્યુકા)
એક જ યજમાન ઉપર જીવનચક્ર પૂર્ણ-કરતી ફુગ ............. તરીકે ઓળખાય છે.
વિષમાશ્રયી
વિષમજાલીક
એકાશ્રયી
દ્વિકોષકેન્દ્રીય
એસ્કોમાયસીટીસની ચંબુ આકારની ફળધાનીને .......... કહેવામાં આવે છે.
કલેઇસ્ટોથેસીયમ
પેરીથેસિયમ
સ્કેલેરોટીયમ
એપોથેસીયમ
વર્ધનશીલ બીજાણુનું નિર્માણ .......... દ્વારા થાય છે.
ડાયેનોફલેજેલેટસ
બેકટેરિયા
ડાઇએટોમ્સ
યુગ્લેનોઇડસ
“લાલ ટાઇડ્સ” .............. દ્વારા ઉત્પન્ન થાય છે.
ડાઇએટીમ્સ
બદામી લીલ
લાલ લીલ
ડાયેનોફલેજેલેટ્સ
દ્વિકીય પ્રોટિસ્ટ ........... ની પ્રક્રિયાથી પ્રજનન પામે છે.
દ્વિભાજન
જન્યુયીક અર્ધસુત્રીભાજન
યુગ્મનજ અર્ધસૂત્રીભાજન
પુટી નિર્માણ
પ્રકાશસંશ્લેષી પ્રોટિસ્ટ મુખ્યત્વે ........... છે.
બહુકોષીય, સુકોષકેન્દ્રીય, પ્રકાશસંશ્લેષી
એકકોષીય, સુકોષકેન્દ્રીય, પ્રકાશસંશ્લેષી
બહુકોષીય, આદિકોષકેન્દ્રીય, પ્રકાશસંશ્લેષી
એકકોષીય, આદિકોષકેન્દ્રીય, પ્રકાશસંશ્લેષી
ધાન્ય વનસ્પતિના સંગ્રહ પરિસ્થિતિ દરમિયાન નીચેનામાંથી કઈ ફુગ ટોક્સીનનો સ્ત્રાવ કરે છે?
Fusarium
Colletrichum
Aspergillus
Penicillium