CBSE
મશરૂમામાં ખાદ્ય ભાગ ......... છે.
સંપુર્ણ બેસીડીઓકાર્ય
બેસીડીઓસ્પોર
કવકજાળ
આભાસી કવકજાળ
A.
સંપુર્ણ બેસીડીઓકાર્ય
એસ્કોમાયસીટીસ વર્ગનું મુખ્ય લક્ષણ ............ છે.
એસ્કોસ્યોરનું નિર્માણ
ચલબીજાણુનું નિર્માણ
બીજાણુનું નિર્માણ
કવકતંતુ
એ.ફલેમિંગે ............ માંથી પેનીસીલીનને અલગ તારવ્યું.
Aspergillus flavua
A. niger
P.chrysogenum
P.notatum
સામાન્ય રીબેકટેરિયા એક એસ્કસમાં કેટલા એસ્કોસ્પોરનું નિર્માણ થાય છે?
4 એસ્કોસ્પોર
8 એસ્કોસ્પોર
16 એસ્કોપોર
24 એસ્કોસ્પોર
ફુગમાં સંગ્રહિત આહાર તરીકે ............... હોય છે.
ગ્યાયકોજન અને સ્ટાર્ચ
ગ્યાયકોજન અને બેકટેરિયાલ
સેલ્યુલોઝ
સ્ટાર્ચ
ગોબર ઉપર વૃદ્વિ પામતી ફુગને ........... કહેવામાં આવે છે.
Keratinophillic
Xyllophilous
Epixylic
Coprophilous
........... ને સામાન્ય રીબેકટેરિયા “વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા” તરીકે ઓળખવામાં આવે છે?
કવેવીસેપ્સ
મોરકેલા
ન્યુરોસ્પોરા
રાઇઝોપસ
ફુગની કોષદિવાલ ....... ની બનેલી હોય છે.ન
મ્યુકોપેપ્ટાઇડ
સ્યુડોમ્યુરી
કાઇટીન
સેલ્યુલોઝ
એકકોષીય અનુપ્રસ્થદિવાલવિહિન કવકમળ .......... માં જોવા મળે છે.
Rhizopus
Mucor
Penicillium
A અને B બંને
કયા વૈજ્ઞાનિકે ગેરુરોગ પર કામ કર્યું હતું?
બ્લાકેસ્લે
વોલમન
કે.સી. મહેતા
લેડરબર્ગ અને ટેટમ