CBSE
“ઢોલછિદ્રપટલ”એ ............ નું લક્ષણ છે.
બેસીડીઓમાયસીટીસ
માયકસોમાયસીટીસ
ફાયકોમાયસીટીસ
ડ્યુટેરોમાયસીટીસ
આભાસી કવકજાળ .......... માં જોવા મળે છે.
બ્રેડ મોલ્ડ
યીસ્ટ
મશરૂમ
મ્યુકોર
જે ફુગને બેકટેરિયાનુ જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે અલગ અલગ યજમાનની જરૂર પડે બેકટેરિયાને ............. કહેવામાં આવે છે.
એકાશ્રયી
વિષમાશ્રયી
સમજાલિક
વિષમજાલિક
કાઇટીન યુક્ત કોષદિવાલ ........... માં જોવા મળે છે.
આવૃત બીજધારી વનસ્પતિઓ
બ્રાયોફાયટા
ફુગ
બેકટેરિયા
વિષમપોષીતા અને શોષણ પ્રકારનો આહાર .......... માં જોવા મળે છે.
બ્રાયોફાઈટસ
યુગ્નેનોઈડ
લીલ
ફુગ
ડ્યુટેરોમાયસીટીસને “અપૂર્ણ ફુગ” કહેવામાં આવે છે કારણ કે-
લિંગી પ્રજનનનો અભાવ
અલિંગી પ્રજનનનો અભાવ
બેકટેરિયાઓ કોષદિવાલ વિહિન હોય છે.
કવકજાળવિહિન છે.
Pucchinia ના એસીઓસ્પોર .............. ઉપર પેદા થાય છે.
રેફાનસ ના પર્ણો
ઘંઉના પર્ણો
રાઇના પર્ણો
બેરબેરીસ
ઉપર કાર્ય કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું?
સી.વી.સુબ્રમન્યન
કે.જી.મુખર્જી
જે.સી.લુથરા
કે.સી.મહેતા
નીચેનામાંથી ............ ને “ટોડ સ્ટુલ” કહેવામાં આવે છે.
ઝેરી મશરૂમ
બધા મશરૂમ
ખાદ્ય મશરૂમ
આપેલ પૈકી એક પણ નહી
કવકજાળ વિહિન ફુગ .......... છે.
Saccharomyces
Microsporum
Phytophthora
Rhizopus
A.
Saccharomyces