CBSE
કોષકેન્દ્રયુક્ત બીજાણુઓ ધરાવતી ક્લોરોફિલવિહિન વનસ્પતિનો સમાવેશ ............ માં થાય છે.
ફુગ
બ્રાયોફાયટા
મોનેરા
થેલોફાયટા
અનુપ્રસ્થદિવાલ કકજાળ ....... માં જોવા મળે છે.
બેસીડીઓમાયસીટીસ
ડ્યુટેરોમાયસીટીસ
એસ્કોમાયસીટીસ
ફાયકોમાયસીટીસ
કયો ફુગ રોગ બીજ અને પુષ્પ દ્વારા ફેલાય છે?
જવની આવરીત કાલિમા
બટાકાનો નરમ સડો
ઘંઉની નરમ કાલિમા
કોર્ન સ્ટંટ
બધી ફુગ ......... છે.
મૃતોપજીવી
વિષમજીવી
સહજીવી
પરોપજીવી
B.
વિષમજીવી
લાલ લીલનો રંગ શાના કારણે લાલ છે?
C-ફાયકો સાયનીન
C-ફાયકો એરિથ્રિન
R-ફાયકો સાયનીન
R-ફાયકો એરિથ્રિન
કયો લીલ સમૂહ બેકટેરિયાના રંજકદ્રવ્યના બંધારણમાં સામ્યતા ધરાવે છે?
કેલ્પસ અને ડાઇએટોમ્સ
ડાઇએટોમ્સ અને યુગ્લેનોઇડસ
લાલ લીલ અને બદામી લીલ
હરિત લીલ અને નિલહરિત લીલ
એસ્પરજીલોસીસ ............. દ્વારા થાય છે.
ફુગ
માયકોપ્લાઝમા
વાઇરસ
બેકટેરિયા
સ્વયંપોષી થેલોફાઇટસને ............ કહેવામાં આવે છે.
લીલ
સૂક્ષ્મજીવો
ફુગ
લાઇકેન્સ
નીચેનામાંથી કઈ પરોપજીવી લીલ છે?
Harveyella
Cephaleuros
A અને B બંને
આપેલ પૈકી એક પણ નહી
કલેમ્પ કનેકશન ................ માં હાજર હોય છે.
ડ્યુટેરોમયસીટીસ
ફાયકોમાયસીટીસ
બેસીડીઓમાયસીટીસ
એસ્કોમાયસીટીસ