CBSE
કશાધારી કોષો ........... માં ગેરહાજર હોય છે.
ઉચ્ચ બીજધારી વનસ્પતિઓ
લાલ લીલ
નિલહરિત લીલ
આપેલ બધા જ
ફાયકોબિનિલ એ ............. નું લાક્ષણિક રંજકદ્રવ્ય છે.
રેડોફાયટા અને સાયનોફાયટા
રોડોફાયટા અને ફિઓફાયટા
રોડોફાયટા અને પાયરોફાયટા
પાયરોફાયટા અને સાયનોફાયટા
પ્રોભુજકો લાક્ષણિક રીતે લીલમાં જોવા મળે છે પ્રોભુજક ............ થી બનેલું છે.
પ્રોટીનનો મધ્યભાગ જે સ્ટાર્ચથી ઘેરાયેલો હોય છે.
ફેટીએસિડનો મધ્યભાગ જે સ્ટાર્ચથી ઘેરાઉએલો હોય છે.
ન્યુકલિક એસિડ અને પ્રોટીન
સ્ટાર્ચનો મધ્યભાગ જે પ્રોટીનથી ઘેરાયેલો હોય છે.
સ્ટોન વર્ટ એ ................. નું સામાન્ય નામ છે.
Polysiphonia
Laminaria
Chara
Chlorella
નીચેનામાંથી કયો વનસ્પતિ સમૂહ રંજકદ્રવ્યના બંધારણમાં સામ્યતા ધરાવે છે.
ક્લોરોફાયટા અને ફિઓફાયટા
રોડોફાયટા અને સાયનોફાયટા
રોડોફાયટા અને ફિઓફાયટા
આપેલ બધા જ
એ ............. નો સભ્ય છે.
બ્રાયોફાઈટ
વાસ્તવિક મોસ
લાઈકેન
લીલ
હરિત લીલને ઉચ્ચ વનસ્પતિના પૂર્વજ તરીકે ગણવામાં આવે છે કારણ કે તેઓ ઉચ્ચ વનસ્પતિ સાથે ........... ની સામ્યતા ધરાવે છે.
સંગ્રહિત આહાર
કોષદિવાલ
રંજકદ્રવ્યો
આપેલ બધા જ
નીચેનામાંથી કઈ રંગવિહિન પરોપજીવી લાલ લીલ છે?
Polyiphonia
laminaria
Cephaleuros
Harveyella
કલોરોફાયટામાં .............. પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે.
સમયુગ્મતા
અસમયુગ્મતા
વિષમયુગ્મતા
આપેલ તમામ
D.
આપેલ તમામ
પોલિયુરોનિક એસિડ અને પોલિસલ્ફેટ એસ્ટર્સ એ ............... ની કોષદીવાલની લાક્ષણિકતા છે.
ડાયેનોફલેજેલેટસ
ડાઈએટોમ્સ
બદામી લીલ
લાલ લીલ