CBSE
“થેલોફાયટા” શબ્દ કોના દ્વારા શોધવામાં આવ્યો હતો?
ક્રિસ્ટનસન
હેકલ
એન્ડલીચર
લિનિયસ
થેલોફાયટાનું અનન્ય લક્ષણ ............... છે.
વાહકપેશીનો અભાવ
યુગ્મજન અર્ધસૂત્રીભાજન
થેલોઈડ બોડી
આપેલ બધા જ
થેલોફાયટામાં થેલોફાયટામાં મુખ્ય વનસ્પતિકાય ......... છે.
પર્ણીય વનસ્પતિકાય
બીજાણુજનક
જન્યુજનક
દ્વિસુત્રીય વનસ્પતિ કાય
થેલોફાયટાના લક્ષણો …… છે.
પ્રજનન અંગો એકકોષીય અને અફળદ્રુપકોષોના આવરણવિહીન હોય છે.
વનસ્પતિકાય સૂકાય
અવાહક વનસ્પતિ
આપેલ બધા જ
થેલોફાયટામાં લિંગી પ્રજનન .......... થી થાય છે.
વિષમયુગ્મતા
સમયુગ્મતા
અસમયુગ્મતા
આપેલ પૈકી એક પણ નહી
લીલનો સૌથી આધુનિક સમૂહ .......... છે.
બદામી લીલ
ફિઓફાયટા
માયકસોફાયટા
કલોરોફાયટા
“અગર-અગર” ............. માંથી મેળવવામાં આવે છે.
લાલ લીલ
હરિતલીલ
પીળી હરિત લીલ
બદામી લીલ
A.
લાલ લીલ
ચલિત તબક્કો ............ ના જીવનચક્રમાં જોવા મળતો નથી.
લાલ લીલ અને નિલહરિત લીલ
હરિત લીલ અને બદામી લીલ
લાલ લીલ અને હરિત લીલ
લાલ લીલ અને બદામી લીલ
થેલોફાયટામાં ભ્રુણનિર્માણ થતું નથી કારણ કે
જન્યુયીક અર્ધસૂત્રીભાજન
યુગ્મજન અર્ધસૂત્રીભાજન
યુગ્મજન સમસૂત્રી ભાજન
બીજાણુધાનીય અર્ધસૂત્રી ભાજન
થેલોફાયટાની અંડધાની એ બ્રાયોફાયટાની અંડધાની કરતા કઈ રીતે અલગ પડે છે?
સવૃત્તીય હોવાથી
બહુકોષીય હોવાથી
આવરીત હોવાથી
એકકોષીય અને આવરણવિહિન હોવાથી