CBSE
નીચેનામાંથી .............. દ્વારા લિંગી પ્રજનનના ઉદવિકાસને સૌથી સારી રીતે વર્ણવી શકાય છે.
pucchina
Albugo
Chlamydomonas
Ulothrix
“ચા નો લાલ ગેરૂ” નામનો રોગ કરતી ......... છે.
હરિત લીલ
લાલ લીલ
બદામી લીલ
ડાયેનોફલેજેલેટસ
...........માં વિષમશાખિત સ્થાન સામાન્ય છે.
પીળી હરિત લીલ
હરિત લીલ
બદામી લીલ
લાલ લીલ
B.
હરિત લીલ
અચલિત જન્યુઓ ........... માં જોવા મળે છે.
હરીત લીલ
નિલહરિત લીલ
લાલ લીલ
બંને A અને B
નિલહરિત લીલ સૌથી નજીકની સામ્યતા ........ સાથે ધરાવે છે.
લાલ લીલ અને બેક્ટેરિયા
સ્લાઈમ મોલ્ડ
હરિત લીલ
બદામી લીલ
નીચેનામાંથી કયુ વિધાન લીલ માટે સાચું છે?
લીલનું શરીર સૂકાય છે.
લીલ મુળ, પ્રકાંડ અને પર્ણો ધરાવે છે.
લીલ સાચાં મુળ ધરાવે છે પરંતુ પર્ણનો અભાવ હોય છે.
લીલ મૂલાંગો અને પર્ણ ધરાવે છે.
કયા વનસ્પતિ સમૂહના પ્રજનન અંગો અફળદ્રુપ કોષોના સ્તરમાં આવેલા નથી?
આવૃત બીજધારી વનસ્પતિઓ
અનાવૃતબીજધારી વનસ્પતિઓ
થેલોફાયટા
ત્રિઅંગી વનસ્પતિઓ
લીલનું વર્ગીકરણ મુખ્યત્વે ......... ના આધારે છે.
રંજકદ્રવ્યો
સંગ્રહિત આહાર
પ્રજનન અંગો
બીજાનુની રચના
“કેરાજીનીન” .......... માંથી મેળવવામાં આવે છે.
Galidium
Macrocystis
Chondrus crispus
Laminaria
લીલના માદા પ્રજનન અંગને ........ કહેવામાં આવે છે.
Archegonia
Oosphere
Carpel
Oogonium