CBSE
સમુદ્રી ઘાસપાન નો સમાવેશ ....... માં થાય છે.
બદામી લીલ
હરિત લલી
નિલહરિત લીલ
લાલ લીલ
દ્વિઅંગી વનસ્પતિમાં રંગસૂત્રોની દ્વિકીય સંખ્યા ............ માં જોવા છે ?
બીજાણુ માતૃકોષો
જન્યુઓનું કોષકેન્દ્ર
જન્યુઓ
બીજાણુઓ
દુનિયાનાં થતા કુલ પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશસંશ્લેષણ ........ દ્વારા થાય છે.
આવૃત બીજધારી વનસ્પતિઓ
ત્રિઅંગી વનસ્પતિઓ
લીલ
બ્રાયોફાઈટસ
બીજા હરિત વનસ્પતિ સમૂહની તુલનામાં દ્વિઅંગી વનસ્પતિ કયું અનન્ય લક્ષણ ધરાવે છે ?
તેઓનાં બીજાણુજનક જન્યુજનક સાથે જોડાયેલ હોય છે.
તેઓ બીજાણુ ઉત્પન્ન કરે છે
તેઓમાં વાહકપેશીનો અભાવ હોય છે.
તેઓમાં મૂળનો અભાવ હોય છે
કપાસના વિકલ્પ તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે ?
Andria (એન્ડ્રિયા)
Sphagnum (સ્ફેગનમ)
Funaria (ફ્યુનારિયા)
Riccia (રિકિસયા)
નીચેનામાંથી કયા બ્રાયોફાયટ છે ?
સ્પંઈરૂદ્રિન્ન
ફ્યુનારિયા
વલ્વોક્સ
ક્લોરેલા
દ્વિઅંગી વનસ્પતિના ચલપુંજન્ય .......... ધરાવે છે.
બહુકશા
2 – કશા
1 – કશા
એક પણ કશા નહિ
….સમુદાયમાં ભ્રૂણ હાજર હોય છે, પરંતુ વાસ્તવિક વાહકતંત્ર જોવા મળતું નથી.
ક્લોરોફાયટા
સાયનોફાયટા
બ્રાયોફાયટા
કયા પ્રકારની લીલ નાઇટ્રોજનની ઈકોનોમીમાં મદદ કરે છે?
લાલ લીલ
બદામી લીલ
હરિત લીલ
નિલહરિત લીલ
D.
નિલહરિત લીલ
થેલોફાયટાની વનસ્પતિ ....... હોય છે.
દ્વિકીય અને જન્યુજનક
દ્વિકીય અને બીજાણુજનક
એકકીય એક જન્યુજનક
એકકીય અને બીજાણુજનક