CBSE
દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં .............. નો સમાવેશ થાય છે.
લીવરવર્ટ્સ અને મોસ
લીવરવર્ટ્સ અને હંસરાજ
લીવરવર્ટ્સ અને કલબમોસ
મોસ અને હંસરાજ
.......... માં બીજાણુઓ પ્રતંતુનું નિર્માણ કરતા નથી, પરંતુ પ્રત્યક્ષ રીતે ચપટા શાખિત સૂકાય તરીકે વૃદ્ઘિ પામે છે.
અનાવૃત્તબીજધારી વનસ્પતિઓ
લીવરવર્ટ્સ
મોસ
હંસરાજ
નીચેનામાંથી કઈ બ્રાયોફાયટ્સ (દ્વિઅંગી વનસ્પતિ) માં કલિકા એટલે કે વાનસ્પરિક પ્રજનન તરીકે જોવા મળે છે.
સ્ફેગનમ
એન્થોરેસર
રિક્સિયા
માર્કેન્શિયા
હિમાલયમાં જોવા મળતી મૃતોપજીવી દ્વિઅંગી વનસ્પતિ ............. છે.
બક્સબૌમિયા
સ્ફેગનમ
માર્કેન્શિયા
પોરેલા
A.
બક્સબૌમિયા
પરોપજીવી બીજાણુજનક પેઢી ધરાવતાં પર્ણીય અવાહક વનસ્પતિને ......... માં વર્ગીકૃત કરી શકાય છે.
સ્પર્મેટોફાયટા
થેલોફાયટા
બ્રાયોફાયટા
ટેરિડોફાયટા
બહુકોષીય મૂલાંગોયુક્ત પર્ણીય જન્યુજનક વનસ્પતિ અને પાદ, દંડ અને પ્રાવરમાં વિભાજીત કરવામાં આવેલા બીજાણુજન્યનો સમાવેશ ………… માં થવો જોઈએ.
લાયકોપ્સીડા
સાયલોપ્સીડા
હિપેટીકોપ્સીડા
બ્રાયોપ્સીડા
દ્વિઅંગી વનસ્પતિ એ થેલોફાયટ્સ કરતાં .............. માં જુદી પડે છે.
પ્રજનન અંગોની ફરતે અફળદ્રુપ ક્વચ
ભ્રુણ
મૂલાંગો
ઉપરનાં બધા
બ્રાયોફાયટામાં .............. નો સમાવેશ થાય છે.
સ્પાઈક મોસ
મોસ
કલબ મોસ
ઉપરનાં બધા જ
દ્વિઅંગી વનસ્પતિમાં સૌથી સાદા બીજાણુજનક ............ માં જોવા મળે છે ?
એન્થોસેરસ
રિક્સિયા
માર્કેન્શિયા
ફ્યુનારિયા
ક્વચયુક્ત અંડધાની ............ માં જોવા મળે છે ?
સ્ફેગનમ
રિક્સિયા
ફ્યુનારિયા
બધા જ