CBSE
Lycopodium માં ચલપુંજન્યુઓ .............. હોય છે.
બહુપક્ષ્મીય
અચલિત
દ્વિકશીય
બહુકશીય
ત્રિઅંગી વનસ્પતિઓ દ્વિઅંગી વનસ્પતિઓ કરતા ............ ની રીતે અલગ પડે છે ?
જન્યુઓનું એકાંતરણ
ચલિત શુક્રકોષ
વાહક પેશી
અંડધાની
Adiantum ને શાને કારણે ‘ચાલતી હંસરાજ’ કહેવામાં આવે છે ?
ચલિત ચલપુંજન્યુ
પ્રચલન ક્ષમતા
વાનસ્પતિક પ્રજનન
ઉપરનાં બધા જ
મૂળનો સૌપ્રથમ ઉદભવ ............... માં થયો હતો.
દ્વિઅંગી વનસ્પતિ
ત્રિઅંગી વનસ્પતિ
લીલ
ફૂગ
ક્રિપ્ટોગેમીક વનસ્પતિ ............ હોય છે.
મૂળવિહીન
પર્ણવિહીન
બીજવિહીન
ભ્રૂણવિહીન
જે વનસ્પતિમાં વાહક પેશી હાજર હોય, પરંતુ બીજનો અભાવ હોય, તેવી વનસ્પતિને ............. કહેવામાં આવે છે.
અનાવૃત્ત બીજધારી
આવૃત્ત બીજધારી
દ્વિઅંગી
ત્રિઅંકી
D.
ત્રિઅંકી
ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિકાય ............. છે.
એકસૂત્રીય
બીજાણુજનક
જન્યુજનક
ઉપરનામાંથી એક પણ નહિ
ત્રિઅંગી વનસ્પતિમાં રિડકશન વિભાજન થાય છે, જ્યારે –
પ્રજનન અંગોનું નિર્માણ થાય છે
જન્યુઓનું નિર્માણ થાય છે
સૂકાયકનું નિર્માણ થાય છે
બીજાણુનું નિર્માણ થાય છે
વિષમબીજાણુ અને જિહવાયુક્ત પર્ણો ............. માં જોવા મળે છે.
રિકિસયા
સેલાજીનેલા
ટેરેડિયમ
ફ્યુનારિયા
શંકુ ધરાવતી ત્રિઅંગી વનસ્પતિઓ ........... છે.
લાયકોપ્સીડા અને સ્ફેનોપ્સીડા
લાયકોપ્સીડા અને સાયલોપ્સીડા
ફિલિસીના અને લાયકોપ્સીડા
ફિલિસિના અને સ્ફેનોપ્સીડા