CBSE
નાઈટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા નીચેનામાંથી ............... નું રૂપાંતરણ કરે છે
NO2 → NO3
NO3 → N2
N2 → NH3
NH4+ → Nitrates
ટેક્સોનોમી અથવા વર્ગીકરણનો પ્રાયોગિક હેતુ ............ છે.
ઉદવિકાસીય ઈતિહાસ જાણવા માટે
ઔષધીય વનસ્પતિની ઓળખાણ માટે
અજાણ જાતિનાં ઓળખમાં સુવિધા પુરી પાડે છે.
સજીવોના ઉદભવનું વર્ણન કરે છે.
C.
અજાણ જાતિનાં ઓળખમાં સુવિધા પુરી પાડે છે.
નદી, તળાવ, સમુદ્ર વગેરેમાં જોવા મળતા જલપ્રસ્ફુરણનું મુખ્ય કારણ ............. છે.
ઈકોર્નીયા
માછલીઓ
બદામી લીલ અને હરિત લીલ
સાયનોબેક્ટેરિયા અને ડાયેનોફ્લેજેલેટ્સ
Anabaena એ Azolla ના ............ સાથે સંકળાયેલી છે.
પુષ્પો
પ્રકાંડ
પર્ણો
મૂળ
નીચેનામાંથી કયું વિધાન બ્રાયોફાયટા માટે સાચું છે ?
જન્યુજનક પરોપજીવી હોય છે.
મૂળ પાણીના શોષણની ક્રિયા સાથે બીજી વનસ્પતિ સાથે પણ જોડાણ પૂરું પાડે છે.
બીજાણુજનક પ્રભાવી હોય છે.
જન્યુજનક પ્રભાવી હોય છે અને બીજાણુજનક મોટી ભાગે પરોપજીવી હોય છે.
વનસ્પતિ રોગકારક બેક્ટેરિયા મોટે ભાગે ............. હોય છે.
ગ્રામ (-) બીજાણુનું નિર્માણ કરતા
ગ્રામ (+) બીજાણુનું નિર્માણ ન કરતા
ગ્રામ (-) બીજાણુનું નિર્માણ ન કરતા
ગ્રામ (+) બીજાણુનું નિર્માણ ન કરતા
Azolla નો ઉપયોગ .............. ના ઉછેરમાં થાય છે.
ઘઉં
ડાંગર
મકાઈ
સોરઘમ (Sorghum)
નીચેનામાંથી ............... દ્ઘારા ગોબરગેસમાં ગોબરનું વિઘટન થઈને ગેસ ઉત્પન્ન થાય છે.
લીલ
ફૂગ
વાઈરસ
મિથેનોજેનીક બેક્ટેરિયા
કોચની ધારણાઓ .............. ને લાગુ પડતી નથી
ન્યુમોનીયા
કોલેરા
Mycobacterium laprae
ટ્યુબરક્યુલોસીસ
નીચેનામાંથી કઈ ગોઠવણ સાચાં ચઢતા ક્રમમાં છે ?
જાતિ < પ્રજાતિ < કુળ < ગોત્ર
જાતિ < પ્રજાતિ < ગોત્ર < કુળ
પ્રજાતિ < જાતિ < કુળ < ગોત્ર
ગોત્ર < કુળ < પ્રજાતિ < જાતિ