CBSE
ડાયાટોમેશિયસ અર્થનો ઉપયોગ ઉષ્માપ્રતિરોધક તરીકે બોઈલર અને સ્ટીમ પાઈપમાં થાય છે કારણકે ડાયાટમની કોષ દિવાલ –
વિદ્યુતની મંદ વાહક છે.
આયર્નની બનેલી હોય છે
સિલીકોન ડાયોક્સાઈડની બનેલી હોય છે.
ઉષ્માની વાહક છે.
એક વિદ્યાર્થી લીલ સાથે ક્લોરોફિલ ‘a’,’d’ અને ફાયકોઈરિથ્રિન યુક્ત લીલનું અવલોકન કરે છે. આ લીલનો સમાવેશ શામાં થતો હોવો જોઈએ ?
બેસીલેરીઓફાયટા
ફિઓફાયટા
રોડોફાયટા
ક્લોરોફાયટા
ફૂગમાં ખોરાકનો ............ તરીકે સંગ્રહ થાય છે.
ગ્લાયકોજન
કાઈટીન
સ્ટાર્ચ
પ્રોટિન
મહત્તમ પ્રકાશસંશ્લેષણ .............. દ્ઘારા થાય છે.
કાષ્ઠીય વનસ્પતિ
ફાયટોપ્લેંક્ટોન
ઝુપ્લેંક્ટોન
માર્શ (Marsh) વનસ્પતિ
નીચેનામાંથી ............. નો ઉપયોગ સ્ટાર્ચમાંથી ઈથેનોલ બનાવવામાં થાય છે.
Azotobactor
Lactobacillus
Penicillin
Saccharomyces
ઘઉંનો કાળો ગેરૂ ............ દ્ઘારા થાય છે.
Phytophthara
Puccinia
Ustilago
Albugo
ઉત્સેચકો ............ માં જોવા મળતા નથી.
સાયનોબેક્ટેરિયા
ફૂગ
લીલ
વાઈરસ
D.
વાઈરસ
ડાંગરના પાકનું ઉત્પાદન વધારવા માટે વપરાતી જલીય હંસરાજ ............. છે.
Isoetes
Azolla
Salvinia
Marsilea
સૌથી મોટા અંડક, સૌથી મોટા વૃક્ષ અને સૌથી મોટા જન્યુઓ ધરાવતો વનસ્પતિ સમૂહ ........... છે.
દ્વિઅંગી વનસ્પતિ
ત્રિઅંગી વનસ્પતિ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
આવૃત્ત બીજધારી વનસ્પતિ
આદિકોષકેન્દ્રીય કોષનું જનીન દ્રવ્ય ............. છે.
હિસ્ટોન અને DNA બંને ગેરહાજર હોય છે
DNA વગરનું હિસ્ટોન
હિસ્ટોનવિહીન દ્વિશૃંખલીય DNA
હિસ્ટોનયુક્ત દ્વિશૃંખલીય DNA