CBSE
.............. માં પુષ્પો અદંડી હોય છે.
સમશિખ મંજરી
છત્રક
કલગી
શુકી
પુષ્પવિન્યાસનો સૌથી આધુનિક પ્રકાર ........... છે.
માંસલ શુકી
નિલમ્બ
સમશિખ મંજરી
સ્તબક
................... નાં પુષ્પવિન્યાસમાં પુષ્પનાં ત્રણ પ્રકારો આવેલા હોય છે.
ઉદુમ્બરક
સ્તબક
છત્રક
કલગી
એક બિંદુમાંથી ઉદ્દભવતો પુષ્પોપવિન્યાસઅક્ષ ........... બનાવે છ.
સ્તબક
છત્રક
પરિમિત અગ્ર
કૂટચક્ર
ખાદ્ય પુષ્પવિન્યાસ ............. છે.
રેફેનસ સટાઈવસ
બ્રાસિકા ઓલેરેસિઆ
બ્રાસિકા રાપા
રાઈ
વડનાં સ્તંભમૂળનો કે આધારમૂળનો ઉપયોગ ........... માટે થાય છે.
મોટાં વૃક્ષને આધાર પૂરો પાડવા
શ્વસન
જમીનમાંથી પાણીનાં શોષણ
બધા જ
સોટી મૂળની વૃદ્ધિ ............ છે.
પ્રકાશતરફ
ગુરુત્વાકર્ષણથી દૂર
હવાથી દૂર
ગુરુત્વકર્ષણ તરફ
ગુલાબનાં છાલશૂળ અને પ્રકાંડની શાખાઓ ........... છે.
ઉત્પત્તિમાં બહિર્જાત
ઉત્પત્તિમાં અંતર્જાત
રૂપાંતરિત પર્ણો
રૂપાંતરિત ઉપપર્ણો
નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતર નથી.
કળશપર્ણના પર્ણકળશ
બટાટાનાં કંદો
આદુનાં ગાંઠામૂળી
કોલોકેસિઆનાં વજ્રકંદ
A.
કળશપર્ણના પર્ણકળશ
.............. એ પર્ણોનું રૂપાંતર છે.
વજ્રકંદ
દાંડીપત્ર
પર્ણસદ્દશ પ્રકાંડ
પર્ણાભ પત્ર