CBSE
અક્ષવર્તી જરાયુવિન્યાસ .............. નું ઉદાહરણ છે.
ડાયાન્થ
લીંબું
ગલગોટો
દારૂડી
ફૂદીનામાં વન્સપતિક પ્રજનન ............. દ્વારા જોવા મળે છે.
ભુસ્તારીકા
રાઈઝોમ
ચૂષક
ભુસ્તારી
એકકોટરીય બીજાશયમાં એક બીજાંડ સાથેનો જરાયુ .............. છે.
તલસ્થ
મુક્ત કેન્દ્રસ્થ
અક્ષવર્તી
ધરાવર્તી
A.
તલસ્થ
જાસુદનાં પુષ્પમાં સ્ત્રીકેસર માટે ઉપયોગ થતો તકનીકી શબ્દ .............. છે.
એક ગુચ્છી
દ્વિગુચ્છી
બહુકેસરી
બહુગુચ્છી
................. ના પુષ્પનું લક્ષણ છે.
પ્લમ
રીંગણા
કાકડી
જામફળ
નૌતલ એ ................... પુષ્પનું લક્ષણ છે.
ગરમાળો
આંકડો
ગુલમહોર
વાલ
પિસ્ટીઆમાં વાનસ્પતિક પ્રજનન ................ દ્વારા જોવા મળે છે.
ચૂષક
વિરોહ
ભૂસ્તારીકા
ભૂસ્તારી
નીચે પૈકી કઈ મરુદભિદ વનસ્પતિ કે જેમાં પ્રકાંડ, ચપટા, લીલા અને રસાળ સ્વરૂપમાં રૂપંતરિત થયેલ હોય છે ?
બાવળ
ફાફડાથોર
કેસ્યુરિના
હાઈડ્રીલા
બટાટાનાં કંદની આંખો ............... હોય છે.
પ્રરોહ કલિકા
અક્ષિયકલિકા
મૂળ કલિકા
પુષ્પકલિકા
................ માં પુષ્પો દ્વિઅરીય સમમિતી ધરાવે છે.
ટામેટાં
ધતુરો
રાઈ
ગુલમહોર