CBSE
.......... દ્વારા IAA ને અલગ તારવવામાં આવ્યો.
એરકસ્લેબેન અને હેગન સ્મિથ
કોગલ, ડાર્વિન અને હેગન સ્મિત
કોગલ અને એરસ્ક્લેબેન
કોગલ અને હેગન સ્મિત
D.
કોગલ અને હેગન સ્મિત
ફાયટોટ્રોન એ ઉપકરણ છે, જેનં દ્વારા ........ થાય છે ?
ભારે પાણી ધરાવતાં એકમો
ઘઉંમાં વિકૃતિ તથા સંકરણ પ્રેરાય છે.
ઈલેક્ટ્રોનનું બોમ્બાર્ડિંગ
નિયંત્રિત પર્યાવરણમાં વનસ્પતિને ઉછેરવામાં આવે છે.
કયું કાલ્પનિક રસાયણ પુષ્પોદભવની ક્રિયામાં ભાગ ભજવે છે, તેવું માનવામાં આવે છે ?
ફ્લોરિજન
IAA
જીબરેલીન
NAA
પ્રકાશ અવધિ ઉત્તેજક ........... દ્વારા ગ્રહણ કરવામાં આવે છે.
ઉત્સેચક
વર્નાલિન
ફાયટોક્રોમ
ફાયટોહોર્મોન
વૃદ્ધિ આલેખ એ ........ છે.
સિગ્મોઈડ
S-આકારનો
L-આકારનો
A અને B બંને
......... દ્વારા પાર્શ્વિય અક્ષિય કલિકાની વૃદ્ધિને અટકાવવામાં આવે છે.
સાયટોકાઈનીન
ઓક્ઝિન
ઈથિલિન
જીબરેલીન
.............. દ્વારા પાર્શ્વિય અક્ષિય કલિકાની વૃદ્ધિને અટકાવવામાં આવે છે.
ABA
સયટોકાઈનીન
ઓક્જિન
આપેલ તમામ
DCMU એ નીંદણનાશક છે ............. દ્વારા વનસ્પતિનો નાશ કરે છે.
શ્વસનને ચકાસીને
હરિતકણોનો નાશ કરીને
તે રંજકદ્રવ્યતંત્ર ॥ નો પ્રબળ અવરોધક છે, જેથી પાણીનાં પ્રકાશવિભાજનને અટકાવે
તે રંજકદ્રવ્ય ॥ નો પ્રબળ અવરોધક છે, જેથી CO2નાં કાર્યને અટકાવે છે.
ઓક્ઝિનનું મહત્તમથી ઊંચું સંકેંદ્રણ
પ્રકાંડગ્ર અને મૂલાગ્ર બાંનેમાં વૃદ્ધિને પ્રેરે છે.
પુષ્પોદભવનને પ્રેરે છે. .
વનસ્પતિનો નાશ કરે છે.
અંતરગાંઠોને ટૂંકી બનાવે છે
એવા ઘટકો કે જે ઓક્ઝિનના કાર્યને અવરોધે છે, તે ............. તરીકે જાણીતા છે.
ઓક્ઝિન પિર્ક્સર
એન્ટિઓક્ઝિન
ઓક્ઝિન પ્રેરક
A અને B બંને