CBSE
આકૃતિમાં “W” શું દર્શાવે છે ?
જમણા ફેફસાંની આડી ફાટ
ડાબા ફેફસાંની આડી ફાટ
ડાબા ફેફસાંની ત્રાંસી ફાટ
જમણા ફેફસાંની ત્રાંસી ફાટ
આકૃતિમાં ઉપરી ખંડ શું દર્શાવે છે ?
X અને Q
Q અને T
X અને U
Y અને T
આકૃતિમાં “U” શું દર્શાવે છે ?
અધઃખંડ
પાર્શ્વખંડ
ઉપરી ખંડ
મધ્યખંડ
આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?
પરિસંકોચન
શ્વાસ
ઉચ્છવાસ
શ્વાસોચ્છવાસ
આકૃતિ માટે શું અસંગત છે ?
ઉરોદરપટલના સ્નાયુનું સંકોચન
ઉરોદરપટલના સ્નાયુનું શિથિલન
ફેફસાંમાં આંશિક દબાણ વધે
ઉરસીય ગુહાનું કદ ઘટે
ફેફસામાં હવાની અવર-જવરનું હલનચલન શેના લીધે હોય છે?
ફેફસાની દિવાલ
આંતરપાસન સ્નાયુ અને ઉરોદપટલ
આંતરપાંસળી સ્નાયુ
ઉરોદપટલ
શીત નિદ્રા દરમ્યાન દેડકો કયું શ્વસન કરે છે?
કંઠનાલીય
મુખકંઠનાલીય
ત્વચીય
ફુપ્ફુસીય
વાયુકોટકોની હવામાં નું આંશિક દબાણ કેટલું હોય છે?
40 mm of Hg
42 mm of Hg
44 mm of Hg
46 mm of Hg
ફેફસામાં મહત્તમ હવાની ફેરબદલી શેના લીધે હોય છે?
સાનુકૂલિત પ્રસરણ
સાદું પ્રસરણ
સક્રિય વહન
પરોક્ષ વહન
B.
સાદું પ્રસરણ
મગજમાં શ્વસન કેન્દ્રો કયાં આવેલા છે?
હાઇપોથેલેમસ
પરિહ્રદાવરણ
લંબમજ્જા
અનુમષ્તિષ્ક