CBSE
યુવાન વ્યક્તિઓની સંખા શેમાં વધારે હોય છે ?
વધઘટ થતી વસ્તી
સ્થિર વસ્તી
ઘટતી વસ્તી
યુવાન વસ્તી
માલ્થસે વસ્તી પર નિબ્નધ ક્યારે લખ્ય્પ ?
1798
1836
1778
1858
શૂન્ય વૃદ્ધિ તબક્કો એટલે શું ?
જવો જન્મ નહિ
જન્મ અને મૃત્યુની સમાન સંખ્યા
આગમન નહિ
નિર્ગમન નહિ
આધુનિક જમાનામાં દુનિયામાં મનુષ્યના સૌથી મોટા શિકારીઓ :
ગીધ
જંગલી કૂતરા
વાઘ
મનુષ્ય
માનવ વસ્તી પ્રચંડ દરથી વધી રહી છે. પરંતુ વૃદ્ધિનો દર એ દરેક દેશ અને સમાજના અલગ અલગ સમૂહોમાં એક સરખો નથી.
ઉપરોક્ત વાક્ય સાચું છે અને વસ્તી વ્ર્દ્ધિ વિકસિઅત દેશોમાં અને વિકસિત સમાજમાં વધુ છે.
ઉપરોક્ત વાક્ય અમુક અંશે સાચું અને અમુક અંશે ખોટું છે.
ઉપરોક્ત વાક્ય એ સાચું નથી.
ગર્ભનિરોધક શું છે ?
કોન્ડોમ, સર્વાઈકલ કેપ અને પડદો
ઈન્ટ્રાયુટેરાઈન ડિવાઈસ
ગોળી
ઉપરોક્ત બધા જ
D.
ઉપરોક્ત બધા જ
વર્તમાન સમયે ભારતનો વસ્તી વૃદ્ધિ દર :
1.6%
1%
2%
2.7%
જીવનની અપેક્ષા વધી જવાનું કારણ :
વધુપડતી તબીબી સંભાળ
વધુ સારી જાહેર સ્વાસ્થ્ય સંભાળ
A અને B બંન્ને
વધુ સારી ખોરાકની પ્રાપ્યતા
વર્તમાન વૃદ્ધિદર પ્રમાણે, માનવ વસ્તી દર કેટલા વર્ષે બમણો થાય છે ?
20 વર્ષે
60 વર્ષે
33 વર્ષે
45 વર્ષે
ઘટતી વસ્તીમાં શું હોય ?
વધુ ઓફિસ જતાં લોકો
વધુ નિવૃત્ત લોકો
વધુ કોલેજ જતાં લોકો