CBSE
નીચેના પૈકી અસંગત જોડ જણાવો.
બૂંદકડી – યાંત્રિક વિકિરણ
વર્નોનીઆ – રોમમય વજ્ર
કપાસ – રોમમય ગુચ્છ
વીંછૂડો – હૂક જેવી રચના
નીચેના પૈકી અસંગત જોડ જણાવો.
કાઈજેલિયા – ચામાચિડિયું
એનીમોફિલિ – ઘાસ
એન્ટોનોફિલી – ભમરીઓ
હાઈડ્રોફિલી – ઘાસ
નીચેના પૈકી સુસંગત જોડ જણાવો.
કુટફળ – સફરજન
શુષ્ક ફલાવરણ – જામફળ
માંસલ ફલાવરણ – રાઈ
અફલિત ફળો – મગફળી
A.
કુટફળ – સફરજન
નીચેના પૈકી સુસંગત જોડ જણાવો.
તલસ્થકોષ – એક કોષીય રચના
પૂર્વભ્રુણ – ચારકોષીય રચના
નિલમ્બ – સોળકોષીય રચના
અધોવર્ધક કોષ – ચકોષીય રચના
નીચેના પૈકી સુસંગત જોડ જણાવો.
બહુભ્રુણતા – ડુંગળી
એક સ્ત્રીકેસર – વટાણાનાં પુષ્પ
અંડકોની સંખ્યા અનેક – ઑર્કિડ
એક ગ્રાહી વનસ્પતિ – પપૈયા
અંડનાલ માટે સંગત વિધાન કયું છે ?
તે પરાગાસનને બીજાશય સાથે જોડે છે.
તે બીજાંડને જરાયુ સાથે જોડે છે.
તે ભ્રુણપૂટને બીજાંડછેદ્ર સાથે જોડે છે.
તે બીજને ફલાવરણ સથે જોડે છે.
અસંગત શબ્દ અલગ કરો.
અંડકોષ
પ્રતિધ્રુવ કોષ
સહાયકકોષ
વાનસ્પતિક કોષ
એનીમોફિલી માટે અસંગત બાબ કઈ છે ?
આકર્ષક પુષ્પ વિન્યાસ
નરપુષ્પોની ગોઠવણી માસા પુષો કરતાં વધુ ઊંચાઈએ
રોમમય પીંછાયુક્ત અને ચીકાસયુક્ત પરાગાસન
મોટા જથ્થામાં પરાગરજ
અસંગત વિકલ્પ કયો છે ?
કાઈજેલિયા – ચામાચિડિયું - ઝુફિલી
ઝોસ્ટેરા – પાણી – હાઈડ્રોફિલી
કુંવારપાઠું – જંતુઓ એન્ટેમોફિલી
ભાંગ – એન્ટેમોફિલી
વિધાન A : સુષુપ્તતાના ગાળામાં બીજ જલરહિત થાય છે.
કારણ R : સુષુપ્તતામાં ભ્રુણની ચયાપચયીક ક્રિયાવિધી ધીમી પડે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.