જલીય માધ્યમમાં Na2, S, CuS from Class Chemistry પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

71. નેસ્લરનો પ્રક્રિયક એ નીચેનામાંથી કયા આયનની પરખ માટે ઉપયોગી છે ? 
  • NH4+

  • MnO4-

  • PO43-

  • CrO42-


72. ધાતુ ઑક્સાઈડ કે જે ગરમ હોય ત્યારે પીળો અને ઠંડો હોય ત્યારે સફેદ છે, તો તે ધાતુ ઑક્સાઇડ કયો હશે ? 
  • ZnO

  • CuO

  • PbO

  • બધા જ 


73. ક્ષારનું ઍસિડિક દ્રાવણ કે જે સ્ટાર્ચ આયોડાઈડના દ્રાવણ સથે ઘેરો વાદળી રંગ આપે છે, તો તે ક્ષાર કયો હશે ? 
  • ક્લોરાઈડ

  • એસિટેટ 

  • બ્રોમાઈડ

  • નાઈટ્રાઈટ 


74. લેડનું સ્થાન સમૂહ 1 અને સમૂહ 2 બંનેમાં છે કારણ કે ........ 
  • તેના ક્લોરાઈડ પ્રાણીમાં આંશિક દ્રાવ્ય છે.

  • તે એક અને બે એમ બે સંયોજકતા ધરાવે છે. 

  • તે અદ્રાવ્ય PbCl2 ઉત્પન્ન કરે છે. 

  • તે લેડ સલ્ફાઈડ ઉત્પન્ન કરે છે. 


Advertisement
75. સમૂહ III ના આયનોનાં પૃથક્કરણ માટે NH4Cl ના સ્થાને નીચેનામંથી કોનો ઉપયોગ કરી શકાય છે ? 
  • NaCl

  • (NH4)2SO4

  • NH4NO3

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
76. જલીય માધ્યમમાં Na2, S, CuS અને ZnS ના દ્રાવ્યતાને સાચો ક્રમ ઓળખો : 
  • ZnS > Na2S > CuS

  • Na2S > CuS > ZnS

  • Na2S > ZnS > CuS

  • CuS > ZnS > Na2S


C.

Na2S > ZnS > CuS


Advertisement
Advertisement