Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2013 Exam Questions

Multiple Choice Questions

31.

કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોથળીમાં રુધિર ગળાય છે ?

  • પુનઃશોષણ 

  • સ્ત્રાવ 

  • અતિ સૂક્ષ્મ ગાળણ 

  • એક પણ નહિ.


32.

વિદ્યુતપ્રવાહની હાજરી જાણવા માટે કયું સાધન વપરાય છે?

  • ફ્યુઝ 

  • બેટરી 

  • વૉલ્ટમીટર 

  • ગૅલ્વેનોમીટ


33.

પરાગનલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ જણાવો.

  • પ્રકાશાનુવર્તન 

  • જલાનુવર્તન 

  • ભૂઆવર્તન 

  • રસાયણાનુવર્તન


34.

ઓહમનો નિયમ સૂત્ર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય?

  • I = Q timest

  • I = V times

  • I = straight R over straight V

  • I = straight V over straight R


Advertisement
35.
સોનિકા નીચે દર્શાવેલ પરિપથ સાથે કામ કરી રહી છે. પરિપથમાં બે ખુલ્લા ભાગ છે. X અને Y તેની પાસે પાંચ જુદાં જુદાં પદાર્થના તાર છે. I, II, III, IV અને V. તે જાણે છે કે જ્યારે બંને ખુલ્લા ભાગની જગ્યાએ સુવાહક પદાર્થના તાર જોડવામાં આવશે, ત્યારે વીજ ગોળો પ્રકાશિત થશે. તે અવલોકનોને કોષ્ઠકમાં નોંધે છે. પ્રયોગ પૂર્ણ થયા પછી કાગળ પર શાહી ઢોળાય છે અને તે ત્રીજી હરોળની માહિતી ગુમાવે છે.




કોષ્ઠકમાં રહેલ બાકીની માહિતીના આધારે, ત્રીજી પંક્તિમાં કયા પદાર્થો હોઇ શકે?

  • I અને III
  • II અને III

  • III અને IV 

  • IV અને V


Advertisement
36.

મનુષ્યના હ્રદયમાં ડાબાકર્ણક અને ડાબાક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે?

  • દ્વિદલ વાલ્વ 

  • ત્રિદલ વાલ્વ 

  • અર્ધચંદ્રાકાર વાલ્વ 

  • એક પણ નહી


C.

અર્ધચંદ્રાકાર વાલ્વ 


Advertisement
37.

શરીરમાં કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ડાયાબિટીશનો રોગ થાય છે ?

  • થાયરોક્સિન 

  • ઈન્સ્યુલિન 

  • એડ્રીનાલિન 

  • ઈસ્ટ્રેજન


38.

નીચેનામાંથી કયા અંગનો નર પ્રજનનતંત્રમાં સમાવેશ થાય છે ?

  • પ્રોસ્ટેટ ગ્રંથિ 

  • અંડપિંડ 

  • અંડવાનિની 

  • ગર્ભાશય


39.

હદયના ડાબાકર્ણકમાં O2 યુક્ત રુધિર કોણ લાવે છે ?

  • અગ્ર મહાશિરા 

  • પશ્વ મહાશિરા 

  • ફુસ્ફુશીય ધમની 

  • ફુસ્ફુસીય શિરા


Advertisement
40.

એક સામાન્ય ગેરસમજ છે કે બાળક છોકરો થશે કે છોકરી તે નક્કિ કરવામાં માતાનો અંડકોષ જવાબદાર છે. હકિકત પિતાનો શિક્રકોષ તે નક્કિ કરે છે.

નીચેનામાંથી કઈ બાબત શુક્રકોષને નિર્ણાયક પરિબળ બનાવે છે ?

  • માત્ર શુક્રકોષમાં જ લાંબી પૂંછડી હોય છે, તે અંડકોષમાં નથી હોતી. 

  • શુક્રકોષમાં રંગસુત્રની સંખ્યા અંડકોષ કરતા વધુ હોય છે. 

  • અંતઃસ્ત્રાવો માત્ર નરમાં જ સ્ત્રવે છે અને આ અતઃસ્ત્રાવો શુક્રકોષમાં હોય છે. 

  • શુક્રકોષમાં બે પ્રકારના લિંગી રંગસુત્ર હોય છે, જ્યારે અંડકોષમાં માત્ર એક જ પ્રકારનાં રંગસુત્ર હોય છે.

Advertisement