Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2013 Exam Questions

Multiple Choice Questions

11.

ધાતુક્ષારણ અટકાવવા માટે સ્ટીમરમાં લોખંડની પ્લેટો સાથે કઈ ધાતુનાં મોટા ચોસલાં જોડી દરિયાના પાણીમાં રાખવામાં આવે છે?

  • નિકલનાં 

  • કાર્બન 

  • મૅગ્નેશિયમ અથવા ઝિંકનાં 

  • મૅંગેનીઝ


Advertisement
12.

અહીં લોહીના રિપોર્ટનો ભાગ દર્શાવેલ છે.

ઉપર દર્શાવેલ રિપોર્ટમાં રુધિરના કયા ઘટકની માત્રા એવું સૂચવે છે કે શરીરમાં કંઈક બરાબર નથી?

  • ત્રાકકણોની સંખ્યા 

  • રક્તકણોની સંખ્યા 

  • શ્વેતકણોની કુલ સંખ્યા 

  • રુધિરમાં હિમોગ્લોબિનનું ઓરમાણ


C.

શ્વેતકણોની કુલ સંખ્યા 


Advertisement
13.

થર્મોમિટરમાં કઈ ધાતુ વપરાય છે?

  • કૉપર 

  • મરક્યુરી 

  • સોડિયમ 

  • સિલ્વર


14.

ઓલિયમનું સૂત્ર કયું છે?

  • H2S2O3 

  • H2SO3 

  • H2S2O7 

  • H2SO4


15.

મૅગ્નેશિયમ ધાતુ કરતાં કઈ ધાતુ વધુ સક્રિય નથી?

  • પોટેશિયમ 

  • કૅલ્શિયમ 

  • લોખંડ 

  • સોડિયમ


Advertisement
16.

ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો ઉપયોગમાં લેવાય છે?

  • SO2

  • CO2 

  • NH2 

  • H2


17.
નીચે આપેલ આકૃતિમાં એક છોડ દર્શાવેલ છે કે જેને એક જ બાજુએથી પ્રકાશ મળે છે. અહીં છોડ કઈ લાક્ષણિકતા દર્શાવે છે?

  • પ્રજનન અને પોષણ

  • વિકાસ અને આવેગ (પ્રતિચાર)
  • આવેગ (પ્રતિચાર) અને પ્રજનન 

  • ઉત્સર્જન અને વિકાસ


18.

નીચે પૈકી કયું અધાતુ તત્વ ચળકાટ ધરાવે છે?

  • આયોડિન 

  • સલ્ફર 

  • ફૉસ્ફરસ 

  • કાર્બન


19.

જલનિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે?

  • શ્વોસોચ્છવાસ 

  • પરિવહન 

  • ઉત્સર્જન 

  • પોષણ


Advertisement
20.

બાઉમેનની કોથળી અસંખ્ય રૂધિર કોશિકાઓ ધરાવે છે, તેને શું કહે છે?

  • શિરાઓ 

  • રુધિર કેશિકાજાળ 

  • રુધિર કેશિકાગુચ્છ 

  • ધમનીઓ


Advertisement