Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2013 Exam Questions

Multiple Choice Questions

31.

C3H8 આણ્વીય સૂત્ર કયા સંયોજનનું છે?

  • પ્રોપેન 

  • ઇથેન 

  • બ્યુટેન 

  • મિથેન


32.

સૂર્યને ફરતે 400 km સુધીના તેજસ્વી આવરણને શું કહે છે?

  • ફોટોસ્ફિયર 

  • ક્રોમોસ્ફિયર 

  • ટેરેસ્ટ્રીયલ 

  • આપેલ પૈકી એકપણ નહી


33.

ખરતા રારા શું છે?

  • તારા 

  • ઉલ્કા 

  • ઉલ્કાશિલા 

  • ધૂમકેતુ


Advertisement
34.

કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે?

  • લિગ્નાઇટ 

  • બિટુમીન 

  • એન્થેસાઇટ 

  • પીટ


C.

એન્થેસાઇટ 


Advertisement
35.

કુદરતી વાયુ એ કેટલા કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે?

  • 1 થી 4 

  • 1 થી 3

  • 2 થી 4 

  • 1 થી 2


Advertisement
36.

આલ્કેન સંયોજનોના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરતાં કયા પ્રકારનું સંયોજન બને?

  • કીટોન 

  • એસ્ટર 

  • આલ્કોહોલ 

  • આલ્ડિહાઇડ


37.
આઇસોમર (સમઘટકો) એ એવા અણુઓ છે જેનું આણ્વીય સૂત્ર એક સમાન હોય છે. પરંતુ અવકાશમાં પરમાણુઓની ગોઠવણી જુદી જુદી હોય છે. આમાં આવી ગોઠવણીનો સમાવેશ થતો નથી કે જેમાં અણુઓ સમગ્રતયા નીચેનામાંથી અણુઓનું કયું જૂથ સમઘટકો દર્શાવે છે?

38.

ઇથેનોલને હવામાં દહન કરતાં કેવા રંગની જ્યોતથી સળગે છે?

  • રંગવિહીન 

  • ભૂરા(વાદળી)

  • પીળા 

  • લાલ


39.

કેટલીક લીલમાં તંતુઓ વારંવાર તૂટે અને દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વિકસે તે ક્રિયાને શું કહે છે?

  • અવખંડન 

  • દ્વિભાજન 

  • બહુભાજન 

  • કલિકા સર્જન


Advertisement
40.

કીટોનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે?

  • >C = O 

  • - CHO 

  • - COOH 

  • - OH 


Advertisement