Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2016 Exam Questions

Multiple Choice Questions

21. નીચે કેટલીક ધાતુઓની સક્રિયતા આપેલી છે.


ઉપરોક્ત ધાતુઓમાંથી કઈ ધાતુ પૃથ્વીના પોપડામાંથી પોતાના મુક્ત સ્વરૂપમાં મળે છે?
  • માત્ર સોનું

  • સોનું અને પ્લેટીનમ 

  • માત્ર સોડિયમ 

  • સોડિયમ અને ઝીંક


22. નીચેના કોષ્ટકમાં કેટલાક નમૂનાઓનાં ગુણધર્મો આવેલા છે?


કયો નમૂનો ચોક્કસપણે ધાતુ જ છે?
  • P

  • Q

  • R

  • S


23. વનસ્પતિ-તેલમાંઠી વનસ્પતિ – ઘી બનાવવા કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?
  • ઑક્સિડેશન

  • તટસ્થીકરણ 

  • વિસ્થાપન 

  • હાઇડ્રોજીનેશન


Advertisement
24. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે?
  • સ્ટીલ

  • સ્ટેઇનલેસ સ્ટીલ 

  • બ્રાસ 

  • મેગ્નેલિયમ


C.

બ્રાસ 


Advertisement
25. નીચે દર્શાવેલ અને માટે સાચી જોડ બનાવો. 
  • (p-2), (q-4), (r-1), (s-3)

  • (p-4), (q-3), (r-1), (s-2)

  • (p-3), (q-2), (r-4), (s-1) 

  • (p-3), (q-1), (r-2), (s-4)


Advertisement
26. હેબર પદ્વતિથી એમોનિયા વાયુના ઉત્પાદન માટે નીચેના પૈકી કોણ ઉદ્દીપક તરીકે વર્તે છે?
  • Al2O3

  • K2O

  • V2O5

  • Fe


27. નીચેનામાંથી કયો પ્રબળ એસિડ નથી?
  • CH3COOH

  • HCl

  • H2SO4

  • HNO3


28. પેટ્રોલિયમના શુદ્વિકરણથી મળતો કયો ઘટક પેટ્રો રસાયણમાં દ્વાવણ તરીકે વપરાય છે?
  • નેપ્થા

  • કેરોસીન 

  • ડામર 

  • પેટ્રોલિયમ કોક


29. મિથેનના અણુમાં કોઈપણ બે બંધ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે?
  • 150° 54'

  • 109° 28' 

  • 119° 28'

  • 190° 28'


Advertisement
30. 8 pH વાળા જલીય દ્વાવણમાં OH- ની સાંદ્વતા કેટલી હશે?
  • 1 × 10-6 M

  • 1 × 10-8 M

  • 8 × 10-6 M

  • 8 × 10-8 M


Advertisement