Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2017 Exam Questions

Multiple Choice Questions

11.
  • પ્રેસ બાયોપીઆ, લઘુદ્રષ્ટિની ખામી

  • ગુરુદ્રષ્ટિની ખામી, લઘુદ્રષ્ટિની ખામી

  • લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી

  • પ્રેસ બાયોપીઆ, ગુરુદ્રષ્ટિની ખામી


12.

પ્રમાણિત SWNTની તેની લંબાઈની દિશામાં ઉસઃમીય વાહકતા...... fraction numerator watt over denominator straight m times straight k end fraction જેટલી હોય છે.

  • 35

  • 385

  • 35000

  • 8500


13.
“કોઈ વાહક અવરોધ તે વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.” આ અંગેની નીચે ચાર વિધાનો આપેલ છે:

P : વાહક તારને લંબાઈ વધતા અવરોધનું મૂલ્ય વધે છે.
Q : વાહક તારની લંબાઈ વધતા અવરોધનું મૂલ્ય ઘટે છે.
R : વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ વધતા અવરોધનું મૂલ્ય ઘટે છે.
S : વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ વધતા અવરોધનું મૂલ્ય વધે છે.
ઉપર આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે?

  • વિધાનો Q અને S

  • વિધાનો P અને S

  • વિધાનો P અને R

  • વિધાનો Q અને R


14.
  • A

  • B

  • C

  • D


Advertisement
15.

માઈક્રોસ્કૉપ અતિસૂક્ષ્મ વસ્તુઓનું અવલોકન કરવા માટે વપરાય છે. નીચે કેટલાક માઈક્રૉસ્કોપ આપેલા છે. જે પૈકી કયા માઇક્રોકોપનો ઉપયોગ નેનો માપના પદાર્થોની રચના જોવા માટે થઈ શકે?

P: ઑપ્ટિકલ માઈક્રોસ્કોપ
Q: ઍટોમિક માઈક્રોસ્કોપ
R: સ્કૅનિંગ ટનલિંગ માઈક્રોસ્કોપ

  • P, Q અને R તમામ

  • ફક્ત P અને R

  • ફક્ત Q અને R

  • ફક્ત P અને Q


16.

નીચેની આકૃતિ શું દર્શાવે છે?
નીચેની આકૃતિ શું દર્શાવે છ

  • અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર F2 માંથી ઉદભવતું કિરણ પરાવર્તિત થઈ મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે.

  • અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે.

  • અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર Fઆગળ મળતું હોય તેવો ભાસ થતું કિરણ, વક્રીભવન બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં જાય છે.

  • અંતર્ગોળ લેન્સને મુખ્ય અક્ષને સમાંતર કિરણ, વક્રીભવન બાદ મુખ્ય અક્ષથી દુર જાય છે.


17.
પ્રકાશની કઈ ઘટનાને ટિંડલ અસર ઉદભવે છે?
  • વિભાજન

  • વક્રીભવન

  • પ્રકીર્ણન

  • પરાવર્તન


Advertisement
18.

ઓહમના નિયમના અવલોકન પરથી આલેખ straight I space rightwards arrow space straight V દોરેલ છે. તે ઉપરથી મળતા તારણોરૂપે નીચેનાં વિધાનો P, Q અને R આપેલ છે:

P : straight I space rightwards arrow space straight V નો આલેખ સુરેખ મળે છે.
Q : V  અને I નો ગુણોત્તર દરેક વખતે અચળ મળે છે.
R : વૉલ્ટેજ વધતાં વાહકમાં વિદ્યુતપ્રવાહ સમપ્રમાણમાં વધે છે.
ઓહમના નિયમના અવલોકન પરથી આ
ઉપર આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે?

  • વિધાન P, Q અને R તમામ

  • ફક્ત વિધાનો Q અને R

  • ફક્ત વિધાનો P અને R

  • ફક્ત વિધાનો P અને Q


A.

વિધાન P, Q અને R તમામ


Advertisement
19.
  • લાલ રંગનો પટ્ટો

  • મેઘધનુષના તમામ રંગોનો વર્ણપટ 

  • મરુન અને પીળા રંગનો પટ્ટો 

  • સફેદ રંગનો પટ્ટો


Advertisement
20.

25 straight capital omega ના અવરોધક તારના એકસરખા પાંચ ટુકડા કરી તેમને સમાંતર જોડવામાં આવે, તો તેમનો સમતુલ્ય અવરોધ ...... થશે.

  • 25 space straight capital omega
  • 1 space straight capital omega
  • 5 space straight capital omega
  • 1 fifth straight capital omega

Advertisement