CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ નીચે મુજબ છે.
ફોજદારી દાવા ચુકાદામાં રાજ્યની વડી અદાલતે આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનર્વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં ચાલતા મુકદમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલ કરી શકે છે.
સર્વોચ્ચ અદાલતના આધિકારક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો.