Chapter Chosen

ભારતનું ન્યાયતંત્ર

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશોની નિમણૂકની લાયકાતો જણાવો. 

Advertisement
સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો. 

સર્વોચ્ચ અદાલત મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળ નીચે પ્રમાણે સત્તાઓ ભોગવે છે. 

તે સંઘસરકાર કે સંઘના એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે મતભેદોનો નિકાલ કરે છે. 

તે સંઘના બેથી વધુ રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે. 

તે સંઘસરકારને કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લાગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપે છે. 

તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકારભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા ધરાવે છે. 

સર્વોચ્ચ અદાલતના ચુકદા આખરી હોય છે, તેને અન્યત્ર પડકારી શકાતા નથી. તે બધા માટે શિરોમાન્ય હોય છે.

Advertisement

સર્વોચ્ચ અદાલતના આધિકારક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો.


મહાભિયોગની કાર્યવાહી સમજાવો. 

ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો

Advertisement