એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ 12 સેમી છે. 5 મિનિટના સમયગાળા દરમિયાન વર્તુળાકાર ચંદા પર તે કેટલું ક્ષેત્રફલ આવરી લેશે ? એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે ?
5 મિનિટના સમયગાળા દરમિયાન, મિનિટ-કંટો ચંદા પર લઘુવૃતાંશ આવરે અને પૂર્ણ પરિભ્રમણ કરવા માટે સંગત ગુરુવૃતાંત બાકી રહે.
60 મિનિટ (1 કલાક) દરમિયાન મિનિટ-કાંટો પૂર્ણ પરિભ્રમણ કરે એટલે 360 ના માપનો ખૂણો બનાવે.
5 મિનિટના સમયગાળામાં બનતા લઘુવૃત્તાંશ માટે કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ
લઘુવૃતાંત માટે ત્રિજ્યા r = મિનિટ-કાંટાની લંબાઈ
= 12 સેમી
આમ, 5 મિનિટન અસમયગાળા દરમિયાન મિનિટ-કાંટા દ્વારા આવરી લેવાતું ક્ષેત્રફળ 37.68 સેમી2 છે.
પૂર્ણ પરિભ્રમણ કરવા બાકી રહેતું ક્ષેત્રફળ
= સંગત ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ
= 3.14 × 12 × 12 - 37.68
=414.48 સેમી2
આમ, એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે બાકી રહેતું ક્ષેત્રફળ 414.48 સેમી2 છે.