Chapter Chosen

વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
top enclose bold OAઅને top enclose bold OB એ એક વર્તુળની પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો લઘુવૃતાંશની પરિમિતિ 20 સેમી હોય, તો તેને અનુરૂપ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવો. 

Advertisement
42 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળ વર્તુળનો લઘુવૃત્તખંડ 120 માપનો ખૂણો આંતરે, તો તે લઘુવૃતખંડનું ક્ષેત્રફળ શોધો. 

અહીં, વર્તુળની ત્રિજ્યા r = 42 સેમી અને કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ 

θ= 120 



લઘુવૃતાંશ OACBનું ક્ષેત્રફળ 

Error converting from MathML to accessible text.

= લઘુવૃત્તાંશ OABCનું ક્ષેત્રફળ - ∆OABનું ક્ષેત્રફળ 

= (1848 - 441square root of bold 3) સેમી2 

Advertisement
એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ 12 સેમી છે. 5 મિનિટના સમયગાળા દરમિયાન વર્તુળાકાર ચંદા પર તે કેટલું ક્ષેત્રફલ આવરી લેશે ? એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે ? bold left parenthesis bold pi bold space bold equals bold space bold 3 bold. bold 14 bold right parenthesis

11 કિમી અંતર કાપવા માટે એક સાઈકલનું પૈડું 6250 પરિભ્રમણ કરે છે. આ પૈડાનો વ્યાસ શોધો. 

એક વર્તુળ આકારના ખેતરને ખેડવાના ખર્ચ રૂ 0.75 પ્રતિ મી2ના દરે રૂ4158 થાય છે. આ ખેતરને ફરતે રૂ 30 પ્રતિ મીટર પ્રમાણે વાડ કરવાનો ખર્ચચ શોધો. 

Advertisement