Chapter Chosen

દ્વિચલ સુરેખ સમીકરણ-યુગ્મ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

નીચે આપેલી માહિતી પરથીએ દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ રચો : 
કિગ્રા સફરજન અને 1 કિગ્રા પાઇનેપલની કુલ કિંમત રૂ.150 છે અને 1 કિગ્રા સફરજનની કિંમત 1 કિગ્રા પાઇનેપલની કિંમત કરતાં બમણી છે.


ધારો કે, એક કિગ્રા સફરજનની કિંમત રૂ. x  અને એક કિગ્રા પાઇનેપલની કિંમત રૂ.y છે.
 
bold therefore એક કિગ્રા સફરજન અને એક કિગ્રા પાઇનેપલની કુલ કિંમત રૂ. (x + y ) થાય.  પરંતુ, આ કિંમત રૂ.150 છે.


 
એક કિગ્રા સફરજનની કિંમત રૂ. x એ એક કિગ્રા પાઇનેપલની કિંમત રૂ. y કરતાં બમણી છે. 

bold therefore bold space bold x bold space bold equals bold space bold 2 bold y bold space એટલે કે bold x bold space bold minus bold space bold 2 bold y bold space bold equals bold space bold 0 bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold. bold. bold. bold space bold left parenthesis bold 2 bold right parenthesis 

આમ, સમીકરણો (1) અને (2) એ પ્રશ્નની વિગતો પરથી મળતું દ્વિચલ અને સુરેખ સમીકરણયુગ્મ છે.


Advertisement
નીચે આપેલી માહિતી પરથીએ દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ રચો : 
પિતા પુત્રને કહે છે, “પાંચ વર્ષ પહેલાં મારી ઉંમર તારી ઉંમર કરતાં સાત ગણી હતી. પાંચ વર્ષ પહેલાં માટી ઉંમર તારી ઉંમર કરતાં સાત ગણી હતી. પાંચ વર્ષ પછી તારી જે ઉંમર હશે તેના કરતાં મારી ઉંમર ત્રણ ગણી હશે.”

નીચે આપેલી માહિતી પરથીએ દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ રચો : 
એક લંબચોરસની લંબાઇ તેની પહોળાઇના ત્રણ અણાથી 5 ઓછી છે. લંબચોરસની પરિમિતિ 110 છે. 

નીચે આપેલી માહિતી પરથીએ દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ રચો : 
ધોરણ 10 ની ગણતરીની વાર્ષિક પરીક્ષામાં નિલેશ ઇલેશ કરતાં બમણા ગુણ મેળવે છે. બંનેના ગુણનો સરવાળો 135 છે. 

નીચે આપેલી માહિતી પરથીએ દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ રચો : 
એક સિક્કો ઉછાળતાં તેના પર છાપ મળે તેની સંભાવના તેના પર કાંટો મળે તેની સંભાવના કરતાં બમણી છે. છાપ અને કાંટો મળવાની સંભાવનાનો સરવાળો 1 છે. 

Advertisement