CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પક્ષ :
રચો, જેમાં AB = 4 સેમી, BC = 7 સેમી અને AC = 7 સેમી હોય.
કૃત્ય :
ની બાજુઓને અનુરૂપ 2 : 3 ગુણોત્તર બાજુઓવાળા સમરૂપ ની રચના કરો.
રચનાના મુદ્દા :
(1) રચ્યો; જેમાં AB = 4 સેમી, BC = 7 સેમી અને AC = 5 સેમી છે.
(2) ના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્વ અર્ધતલમાં દોર્યું, જેથી લઘુકોણ થાય.
(3) અનુકુળ ત્રિજ્યા અને B કેન્દ્ર લઈ વર્તુળનું ચાપ દોર્યું જે ને B1 માં છેદે. તે જ ત્રિજ્યા અને B1 કેન્દ્ર લઈ વર્તુળનું ચાપ દોર્યું જે ને B2 માં છેદે, જેથી B - B1 - B2 થાય. તે જ ત્રિજ્યા અને B2 કેન્દ્ર લઈને વર્તુળનું ચાપ દોર્યું જે ને માં છેદે, જેથી થાય.
(4) દોર્યો.
(5) B2 માંથી ને સમાતર એક કિરણ દોર્યું, જે ને P માં છેદે.
(6) P માંથી ને સમાતર એક કિરણ દોર્યું, જે ને Q માં છેદે.
આમ, આપેલ માપ પ્રમાણેનો તૈયાર થયો.
યથાર્થતા :
ની છેદિકાઓ અને છે.
તે જ રીતે ની છેદિકાઓ અને છે.