Chapter Chosen

ચોપડાની ઈન્દ્રજાળ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો, કારણા કે...a
  • લેખક પોતાના ઘરેથી ખાવાનું લઈને ગયા હતા

  • પિતાજીનું અવસાન થયું હતું

  • જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું.

  • લેખક ખૂબ જ ભણેલા હતા


જીવલાની કરુણ દશા જોઇને...
  • લેખક રાજી થઈ ગયા.

  • લેખકનું હ્રદય દ્રવી ઊઠ્યું

  • લેખકને કશી અસર ન થઈ

  • લેખક હસવા લાગ્યા


દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો?

ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં નીચેનામાંથી કોનો ભાગ રહેતો નહી?

Advertisement
લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો.

લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકનાં બા તેને અથાણું ને થોડી દાળ આપે; પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે.

Advertisement
Advertisement