Chapter Chosen

ચોપડાની ઈન્દ્રજાળ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો.

જીવલાની કરુણ દશા જોઇને...
  • લેખક રાજી થઈ ગયા.

  • લેખકનું હ્રદય દ્રવી ઊઠ્યું

  • લેખકને કશી અસર ન થઈ

  • લેખક હસવા લાગ્યા


લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો, કારણા કે...a
  • લેખક પોતાના ઘરેથી ખાવાનું લઈને ગયા હતા

  • પિતાજીનું અવસાન થયું હતું

  • જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું.

  • લેખક ખૂબ જ ભણેલા હતા


ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં નીચેનામાંથી કોનો ભાગ રહેતો નહી?

Advertisement
દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો?

દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ જેવી વસ્તુઓ આપવા જતો.

Advertisement
Advertisement