Chapter Chosen

આપણું પર્યાવરણ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નિવસનતંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે ?

  • ઉપભોગીઓ અને તેમનું ભૌતિક પરિસર

  • ઉત્પાદકો અને તેમનું ભૌતિક પરિસર

  • સજીવો અને તેમનું ભૌતિક પરિસર

  • ઉત્પાદકો અને ઉપભોગીઓ


નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કયું છે ?

  • પૉલિથીન

  • કાગળ

  • ફળો

  • શાકભાજી


પ્રથમ કક્ષાના ઉપભોગીઓ છે.

  • મિશ્રાહારીઓ

  • વિઘટકો

  • માંસાહારીઓ

  • તૃણાહારીઓ


નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે ?

  • ધાતુ

  • પ્લાસ્ટિક

  • કાચ

  • શાકભાજી


Advertisement

પર્યાવરણના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે જાણીતું છે.

  • નિવસનતંત્ર

  • આહારશૃંખલા

  • આહારજાળ

  • આપેલ પૈકી એક પણ નહિ


A.

નિવસનતંત્ર


Advertisement
Advertisement