CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પર્યાવરણના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે જાણીતું છે.
નિવસનતંત્ર
આહારશૃંખલા
આહારજાળ
આપેલ પૈકી એક પણ નહિ
નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કયું છે ?
પૉલિથીન
કાગળ
ફળો
શાકભાજી
નિવસનતંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે ?
ઉપભોગીઓ અને તેમનું ભૌતિક પરિસર
ઉત્પાદકો અને તેમનું ભૌતિક પરિસર
સજીવો અને તેમનું ભૌતિક પરિસર
ઉત્પાદકો અને ઉપભોગીઓ
નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે ?
ધાતુ
પ્લાસ્ટિક
કાચ
શાકભાજી