Chapter Chosen

નેનોટૅકનોલોજીનો પરિચય

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વિજ્ઞાનના કયા અભ્યાસને નેનોટેક્નોલૉજીના અભ્યાસની જિજ્ઞાસા વધારી છે ?


નેનો ટેકનોલૉજી શબ્દના અર્થ સમજાવો.


Advertisement

કાર્બન નેનોટ્યુબના વિવિધ ગુણધર્મોની ચર્ચા કરો.


1.તાણ અને દાબીય ક્ષમતા : નેનોટ્યુબની તાણક્ષમતા એ સ્ટીલ અને તેના જેવા મોટા કદ ધરાવતા પદાર્થો કરતાં ઘણી વધારે હોય છે. આ તાકાત કાર્બન-કાર્બન વચ્ચે SP2 સંકરણ ધરાવતા સહસંયોજક બંધને કારણે છે.

દા.ત. MWNT તાણક્ષમતા 63X109 પાસ્કલ (Pa) છે, જે 1 mm2 આદછેદ ધરાવાતા તાર પર 6422 kg દળ લટકાવતા ઉત્પન્ન થતા તાણ જેટલી હોય છે.

પરંતુ ઘણુ વધારે તાણ લગાવતાં નેનોટ્યુબમાં કાયમી વિકૃતિ ઉત્પન્ન થાય છે.

નેનોટ્યુબની તાણક્ષમતાની સરખામણીમાં દાબીય ક્ષમતા ઓછી હોય છે.

વળી, નેનોટ્યુબ તેની ત્રિજ્યાવર્તી દિશામાં દબનીય હોવાથી તેને રબરટ્યુબની જેમ વાળી શકાય છે.

2. હાર્ડનેસ :
પ્રમાણભુત SWNT ની હાર્ડનેસ (સખતપણું) લગભગ 25X109 Pa હોય છે, જ્યારે તેનો બલ્ક મૉડ્યુલસ એ હીરા કરતાં પણ વધારે હોય છે.

ફુલરાઈટસના નામે ઓળખતા સ્ફ્ટીકમય C60 ને ઉંચા દબાણે અને ઉંચા તાપમાને બનાવવામાં આવે છે. આવા ફુલરાઈટસના યાંત્રિક ગુણધર્મો અને યાંત્રિક ક્ષમતા વધારે હોય છે. તેથી તેમને અલ્ટ્રાહાર્ડ ફુલરાઈટસ કહેવામાં આવે છે.

3. વિદ્યુતકીય ગુણધર્મ :
ધાતુ નેનોટ્યુબના 1 cm2 જેટલા આદછીદમાંથી 109 ઍમ્પિયર (A) વિદ્યુતપ્રવાહ પસાર કરી શકાય છે, કે જે સુવાહક કૉપર ધાતુમાંથી પસાર કરી શકતા પ્રવાહ કરતા 1000 ગણો વધારે છે.

વળી, MWNT 12 K તાપમાન સુધી અતિવાહકતા ધરાવે છે.

4.ઊષ્મીય ગુણધર્મ :
લંબાઈની દિશામાં કાર્બન નેનોટ્યુબ વધારે ઉષ્મીય વાહકતા ધરાવે છે. જેમ કે, SWNT ની ઓરડાના તાપમાને ઉષ્મીય વાહકતા bold 3500 bold space fraction numerator bold W bold space over denominator bold m bold times bold K end fraction છે, જ્યારે આ જ તાપમાને કૉપર ધાતુની ઉષ્મીય વાહકતા ફક્ત <pre>uncaught exception: <b>Http Error #404</b><br /><br />in file: /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/com/wiris/plugin/impl/HttpImpl.class.php line 61<br />#0 [internal function]: com_wiris_plugin_impl_HttpImpl_0(Object(com_wiris_plugin_impl_HttpImpl), NULL, 'http://www.wiri...', 'Http Error #404')
#1 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/php/Boot.class.php(769): call_user_func_array('com_wiris_plugi...', Array)
#2 [internal function]: _hx_lambda->execute('Http Error #404')
#3 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/haxe/Http.class.php(532): call_user_func_array(Array, Array)
#4 [internal function]: haxe_Http_5(true, Object(com_wiris_plugin_impl_HttpImpl), Object(com_wiris_plugin_impl_HttpImpl), Array, Object(haxe_io_BytesOutput), true, 'Http Error #404')
#5 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/php/Boot.class.php(769): call_user_func_array('haxe_Http_5', Array)
#6 [internal function]: _hx_lambda->execute('Http Error #404')
#7 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/com/wiris/plugin/impl/HttpImpl.class.php(27): call_user_func_array(Array, Array)
#8 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/haxe/Http.class.php(444): com_wiris_plugin_impl_HttpImpl->onError('Http Error #404')
#9 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/haxe/Http.class.php(458): haxe_Http->customRequest(true, Object(haxe_io_BytesOutput), NULL, NULL)
#10 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/com/wiris/plugin/impl/HttpImpl.class.php(40): haxe_Http->request(true)
#11 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/lib/com/wiris/plugin/impl/TextServiceImpl.class.php(80): com_wiris_plugin_impl_HttpImpl->request(true)
#12 /home/config_admin/public/felixventures.in/public/application/css/plugins/tiny_mce_wiris/integration/service.php(19): com_wiris_plugin_impl_TextServiceImpl->service('mathml2accessib...', Array)
#13 {main}</pre> છે.

નેનોત્યુબની ઉષ્માવાહતા ચાંદી કરતાં આશરે 10 ગણી વધારે છે.

નેનોટ્યુબ તેની ત્રિજ્યાવર્તી દિશામાં અવાહક હોય છે. શૂન્યવકાશમાં નેનોટ્યુબની તાપીય સ્થીરતા 3100 K સુધી જોવા મળે છે, પરંતુ હવામાં તે ઘટીને 1000 K થાય છે.

Advertisement

નેનો ટેકનોલૉજી એટલે શું ?


નેનોટેકનોલૉજી ભાષામાં કણ એટલે શું ? નેનોકણ કોને કહે છે ?


Advertisement