Chapter Chosen

વિદ્યુતપ્રવાહની ચૂંબકીય અસરો

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા .......

  • ચુંબકના બંને ધ્રુવોમાં અંદર દાખલ થતી દિશામાં હોય છે.

  • ચુંબકના બંને ધ્રુવોમાંથી બહારનીકળતી દિશામાં હોય છે.

  • ચુંબકના S ધ્રુવથી N ધ્રુવ તરફ હોય છે.

  • ચુંબકના N ધ્રુવથી S ધ્રુવ તરફ હોય છે.


કાય નિયમની મદદથી ચુંબકિય ક્ષેત્રની દિશા જાણી શકાય છે ?

  • ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ

  • ફ્લેમિંગનૂ જમણા હાથનો નિયમ

  • ફેરેડેનો નિયમ

  • જમણા હાથના અંગુઠાનો નિયમ 


ચુંબકિય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે ?

  • ચુંબકિય સોય

  • ગેલ્વેનોમિટર

  • એમિટર

  • વૉલ્ટોમિટર


વિદ્યુતપ્રવાહની ચુંબકિય અસર સૌપ્રથમ કોને નોંધી ?

  • ઍમ્પિયરે

  • વૉલ્ટાએ 

  • ઑર્સ્ટેડે 

  • ફેરેડેએ 


Advertisement

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

  • ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે.

  • ચુંબકિય ક્ષેત્રરેખાઓ બંધગોળાઓ રચે છે.

  • જે વિસ્તારમાં ચુંબકિય ક્ષેત્રરેખાઓ એકબીજાથી નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકિય ક્ષેત્ર હોય છે.

  • ચુંબકિય ક્ષેત્રરેખાઓની દિશા N અને S તરફ હોય છે.


A.

ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે.


Advertisement
Advertisement