CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચુંબકિય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે ?
ચુંબકિય સોય
ગેલ્વેનોમિટર
એમિટર
વૉલ્ટોમિટર
C.
એમિટર
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે.
ચુંબકિય ક્ષેત્રરેખાઓ બંધગોળાઓ રચે છે.
જે વિસ્તારમાં ચુંબકિય ક્ષેત્રરેખાઓ એકબીજાથી નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકિય ક્ષેત્ર હોય છે.
ચુંબકિય ક્ષેત્રરેખાઓની દિશા N અને S તરફ હોય છે.
ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા .......
ચુંબકના બંને ધ્રુવોમાં અંદર દાખલ થતી દિશામાં હોય છે.
ચુંબકના બંને ધ્રુવોમાંથી બહારનીકળતી દિશામાં હોય છે.
ચુંબકના S ધ્રુવથી N ધ્રુવ તરફ હોય છે.
ચુંબકના N ધ્રુવથી S ધ્રુવ તરફ હોય છે.
વિદ્યુતપ્રવાહની ચુંબકિય અસર સૌપ્રથમ કોને નોંધી ?
ઍમ્પિયરે
વૉલ્ટાએ
ઑર્સ્ટેડે
ફેરેડેએ
કાય નિયમની મદદથી ચુંબકિય ક્ષેત્રની દિશા જાણી શકાય છે ?
ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ
ફ્લેમિંગનૂ જમણા હાથનો નિયમ
ફેરેડેનો નિયમ
જમણા હાથના અંગુઠાનો નિયમ