Chapter Chosen

ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
તાજમહાલની સ્થાપત્યકલાનો પરિચય આપો.

ખજૂરાહોનાં મંદિરોનો પરિચય આપો.

હમ્પી નગરની સ્થાપત્યકલાનો પરિચય આપો.

Advertisement
દિલ્લીના લાલ કિલ્લા વિશે નોંધ લખો.

મુઘલ બાદશાહ શાહજહાંએ ઇ.સ. 11638માં દિલ્લીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો.

મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે.

તેમાં સુરક્ષાનીએ અદ્યતન પદ્વતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

લાલ કિલ્લાને કમાન આકારનાં અબે પ્રવેશદ્વારો અને આરસના ઘુમ્મટો છે.

શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ’ નામનું નગર વસાવ્યું હતું.

તેમાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીનાબજાર, મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે.


દીવાન-એ-ખાસની ઉમારતને સોના-ચાંદી અને કીમતી પથ્થરોથી સમજાવવામાં આવી છે.
અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર છે.

શાહજહાંએ દીવાન-એ-ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક ‘મયૂરાસન’ બનાવડાવ્યું હતું.

ઇરાનના નાદિરશાહે દિલ્લી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસનને પોતાની સાથે ઇરાન લઈ ગયો હતો.

દિલ્લીનો લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.


Advertisement
ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો વિશે નોંધ લખો.

Advertisement