Chapter Chosen

આપણું પર્યાવરણ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ઓઝોનના નિર્માણની ક્રિયા સમજાવી, ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્ત્વ જણાવો.


કારણ આપો. 
ઉપભોક્તા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શક્તિ માટે લીલી વનસ્પતિઓ પર આધારિત છે.


નિવસનતંત્રનાં કાર્ય જણાવી, કોઈ એક કાર્ય સમજાવો. અથવા નિવસનતંત્રમાં શક્તિનું વહન સમજાવો.


Advertisement

કારણ આપો. 
નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ હંમેશા એકમાર્ગી છે.


નિવસનતંત્રમાં સૂર્યશક્તિનો પ્રવેશ લીલી વનસ્પતિઓ વડે થતી પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા થાય છે. લીલી વનસ્પતિઓ દ્વારા મેળવાયેલી શક્તિ સૂર્ય તરફ પાછી ફરતી નથી.

લીલી વનસ્પતિઓમાંથી શક્તિનું વહન ક્રમશઃ ઉપભોક્તાના પોષક સ્તરો તરફ થાય છે. તૃણાહારીઓ દ્વારા મેળવાયેલી શક્તિ લીલી વનસ્પતિ (સ્વાવલંબી) તરફ જતી નથી. આ રીતે ઉપરના વિવિધ પોષક સ્તરોમાં ક્રમશઃ વહન પામતી શક્તિ નીચલા પોષક સ્તરે પાછી ફરતી નથી.

આથી નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ હંમેશા એકમાર્ગી છે.

Advertisement

ઓઝોન સ્તરનું વિઘટન સમજાવો. અથવા ઓઝોન સ્તરામાં ઘટાડાની સમસ્યા સમજાવો.


Advertisement