CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સસ્તનોની કશેરુકામાં લાક્ષણિક રીતે જોવા મળતું કાસ્થિ ?
ચૂનાયુક્ત
પીળું સ્થિતિસ્થાપક
શ્વેતતંતુ
કાચવત
કયો કોષ હિપેરીન અને હિસ્ટેમાઈન સ્ત્રાવ કરે છે ?
માસ્ટકોષ
ચેતાકોષ
એકકેન્દ્રિય કોષ
લાદીસમ અધિચ્છદ પેશીકોષ
A.
માસ્ટકોષ
પુખ્ત પુરુષમાં રક્તકણોની સંખ્યા કેટલી હોય છે ?
39,00,000 થી 55,00,000
41,00,000 થી 60,00,000
બાઉમૅનની કોથળીમાં કયા પ્રકારનું અધિચ્છદ હોય છે ?
ઘનાકાર
લાદીસમ અધિચ્છદ
સ્તંભીય અધિચ્છદ
કૂટસ્તૃત અધિચ્છદ
કઈ પેશીમાં હાવર્સિયનતંત્ર હોય છે ?
સંયોજકપેશી
રુધિર
કાસ્થિ
અસ્થિ