CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ હોય, તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીના વ્યાસ જેટલી ઊંચાઈએ ગુરુત્વપ્રવેગ કેટલો હશે ?
કોઈ ગ્રહની આસપાસ ભ્રમણ કરતાં જુદા જુદા ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા rને અનુરૂપ આવર્તકાળ T પરથી મળતા ના આલેખનો ઢાળ કેટલો હશે ?
3
2
પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાન હોય, તો સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હશે ?
નીચેનામાંથી કયો વિકલ્પ અનુક્રમે ગુરુત્વસ્થિતિમાન અને ગુરુત્વસ્થિતિ-ઊર્જાનાં પારિમાણિક સૂત્રો રજુ કરે છે ?
B.
Tips: -
ગુરુત્વસ્થિતિમાન જાય w = કાર્ય અને મ = દળ
હવે, ગુરુત્વસ્થિતિ-ઊર્જા U = ઊર્જા
એ નીચેનામાંથી શાનો એકમ છે ?
રેખીય વેગમાન
ગુરુત્વ બળ
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક
ગુરુત્વપ્રવેગ