CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેની શ્રેણી માટે શોધો.
નીચેની શ્રેણીના પ્રથમ પાંચ પદો લખો.
f(n) = nમી અવિભાજ્ય સંખ્યા
નીચેની શ્રેણીના પ્રથમ પાંચ પદો લખો.
ફિનોબાકી શ્રેણી હોય, તો શોધો.
નીચેની શ્રેણીના પ્રથમ પાંચ પદો લખો.
f(n) = 3n + 1
અહીં, f(n) = 3n + 1
તેથી f(1) = 3 (1) + 1 = 4
f(2) = 3 (2) + 1 = 7
f(3) = 3 (3) + 1 = 10
f(4) = 3 (4) + 1 = 13
f(5) = 3 (5) + 1 = 16
પ્રથમ પાંચ પદ : 4 , 7 , 10, 13, 16