CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેની શ્રેણીના પ્રથમ પાંચ પદો લખો.
નીચેની શ્રેણીના પ્રથમ પાંચ પદો લખો.
f(n) = nમી અવિભાજ્ય સંખ્યા
અહીં, f(n) = nમી અવિભાજ્ય સંખ્યા
તેથી
f(1) = પહેલી અવિભાજ્ય સંખ્યા = 2
f(2) = બીજી અવિભાજ્ય સંખ્યા = 3
f(3) = ત્રીજી અવિભાજ્ય સંખ્યા = 5
f(4) = ચોથી અવિભાજ્ય સંખ્યા = 7
f(5) = પાંચમી અવિભાજ્ય સંખ્યા = 11
પ્રથમ પાંચ પદ : 2. 3, 5, 7, 11
નીચેની શ્રેણી માટે શોધો.
નીચેની શ્રેણીના પ્રથમ પાંચ પદો લખો.
f(n) = 3n + 1
ફિનોબાકી શ્રેણી હોય, તો શોધો.