Chapter Chosen

પોસ્ટઑફિસ

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
અલી સસલાનો શિકાર કેવી રીતે કરતો ? 

અલીની તીક્ષ્ણ નજર સસલાની બખોલમાં જી પહોંચતી. સસલું અલીને જોઈ આસપાસના સુકા, પીળા, ‘કાસડા” કે ‘રાંપડા’ના ઘાસમાં સ્થિર કાન કરીને સંતાઈ જતું, પણ અલીની નજર ઈટલીના ગરુડ જેવી હતી. તેની નજર તરત જ તેના કાન પર ચોંટતી અને બીજી જ ક્ષણે સસલું અલીના હાથમાં !


Advertisement

અલી ડોસાની દીકરી વિશે જણાવો.


‘નામ નોંધી રાખોને, ભાઈ !’ – વિધાનનું તાત્પર્ય સમજાવો. 

પોસ્ટઑફિસ તરફ એક નજર કરીને ત્યાંથી નીકળ્યા ત્યારે અલી ડોસાના મનોભાવો કેવા હતા ?


વૃદ્ધ ડોસો પોસ્ટઑફિસના મકાનની કમાન જોઈ કોની જેમ આનંદ પામ્યો ? 

Advertisement