CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અલી ડોસાની દીકરી વિશે જણાવો.
પ્રસ્તુત વાક્ય પોસ્ટ માસ્તર અને અલી વચ્ચેના સંવાદનું છે. વારંવાર પત્ર માટે ધક્કા ખાતા વત્સલપિતાના હદયની મજાક ઉડાવતાં પોસ્ટ માસ્તર કહે છે : ‘અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે ? – ત્યારે અલી ‘નામ નોંધી રાખવા’ કહે છે. ઉપહાસને ન સમજી શકતા ભોળા એવા વત્સલ પિતાના ઉત્કટ ભાવ આ વિધાન દ્વારા રજુ થયો છે.
પોસ્ટઑફિસ તરફ એક નજર કરીને ત્યાંથી નીકળ્યા ત્યારે અલી ડોસાના મનોભાવો કેવા હતા ?