Chapter Chosen

કોષચક્ર અને કોષવિભાજન

Book Chosen

જીવવિજ્ઞાન સેમિસ્ટર 1

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

પુખ્ત વ્યક્તિના શરીરમાં લગભગ કેટલા કોષો જોવા મળે છે ?

  • 10 to the power of 14
  • 10 to the power of 16
  • 10 to the power of 21
  • 10 to the power of 15

A.

10 to the power of 14

Advertisement

અર્ધીકરણની કઇ ઘટના દરમિયાન વ્યતીકરણ જોવા મળે છે ? 

  • લેપ્ટોટીન

  • ઝાયગોટીન

  • પૅકિટિન

  • ડિપ્લોટીન


માનવકોષનો સરેરાશ કોષવિભાજનનો સમય કેટલો ?

  • 17 કલાક

  • 20 કલાક

  • 24 કલાક

  • 30 કલાક


તારાકેન્દ્વ ની ફરતે ત્રાકતંતુઓનું નિર્માણ નીચે પૈકી કયા તબક્કામાં થાય છે ?

  • પુર્વાવસ્થા

  • ભાજનાવસ્થા

  • ભાજનોત્તરાવસ્થા

  • અંત્યવસ્થા


કોષચક્ર દરમિયાન થતાં DNA ના સ્વયંજનનનો સમાવેશ છે...

  • G subscript 1 તબક્કો
  • G subscript 2 તબક્કો
  • આંતરાવસ્થા

  • વિભાજન તબક્કો


Advertisement