CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કોષચક્ર દરમિયાન થતાં DNA ના સ્વયંજનનનો સમાવેશ છે...
આંતરાવસ્થા
વિભાજન તબક્કો
પુખ્ત વ્યક્તિના શરીરમાં લગભગ કેટલા કોષો જોવા મળે છે ?
માનવકોષનો સરેરાશ કોષવિભાજનનો સમય કેટલો ?
17 કલાક
20 કલાક
24 કલાક
30 કલાક
તારાકેન્દ્વ ની ફરતે ત્રાકતંતુઓનું નિર્માણ નીચે પૈકી કયા તબક્કામાં થાય છે ?
પુર્વાવસ્થા
ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
અંત્યવસ્થા