CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પેનિસિલિન એન્ટિબાયોટિક્સના પ્રથમ શોધક....
લૂઇ પાશ્વર
એલેક્ઝાંડર ફલેમિંગ
અર્નેસ્ટ ચૈન
હાવર્ડ ફલોરેય
બેર્ક્સ યીસ્ટનો ઉપ્યોગ શામાં છે ?
બ્રેડ બનાવવામાં
નાઇટ્રોજન સ્થાપન
બાયોગૅસ ઉત્પાદન
સિવેઝ ટ્રીટમેન્ટ
દૂધમાંથી દહીં બનાવનાર સૂક્ષ્મ સજીવ...
યીસ્ટ
પ્રજીવ
બૅક્ટેરિયા
વાઇરસ
એસ્પરજીલસ નાઇઝર કૂગ દ્વારા મેળવવામાં આવટો ઍસિડ.
સાઇટ્રીક ઍસિડ
અસેટિક ઍસિડ
બ્યુટેરિક ઍસિડ
લેક્ટિક ઍસિડ