Chapter Chosen

સુક્ષ્મસજીવો અને માનવકલ્યાણ

Book Chosen

જીવવિજ્ઞાન સેમિસ્ટર 1

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

બેર્ક્સ યીસ્ટનો ઉપ્યોગ શામાં છે ?

  • બ્રેડ બનાવવામાં

  • નાઇટ્રોજન સ્થાપન

  • બાયોગૅસ ઉત્પાદન

  • સિવેઝ ટ્રીટમેન્ટ


પેનિસિલિન એન્ટિબાયોટિક્સના પ્રથમ શોધક....

  • લૂઇ પાશ્વર

  • એલેક્ઝાંડર ફલેમિંગ

  • અર્નેસ્ટ ચૈન

  • હાવર્ડ ફલોરેય


Advertisement

એસ્પરજીલસ નાઇઝર કૂગ દ્વારા મેળવવામાં આવટો ઍસિડ.

  • સાઇટ્રીક ઍસિડ

  • અસેટિક ઍસિડ

  • બ્યુટેરિક ઍસિડ

  • લેક્ટિક ઍસિડ


A.

સાઇટ્રીક ઍસિડ


Advertisement

દક્ષીણ ભારતમાં વપરાતું ટોડ્ડી પીણું કયા વૃક્ષની ઉપપેદાશ છે ?

  • નળિયેર

  • તાડ

  • સાગ

  • પામ


દૂધમાંથી દહીં બનાવનાર સૂક્ષ્મ સજીવ...

  • યીસ્ટ

  • પ્રજીવ

  • બૅક્ટેરિયા

  • વાઇરસ


Advertisement